ETV Bharat / bharat

નૂતન વર્ષાભિનંદનની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને CM રૂપાણીએ પાઠવી શુભેચ્છા - ગુજરાતીસમાચાર

આજથી ગુજરાતીઓનું નૂતન વર્ષ વિક્રમ સંવત 2077ની શુભ શરૂઆત થઈ છે. નવા વર્ષને લોકો ઉત્સાહભેર વધાવી રહ્યાં છે. મંદિરોમાં પણ લોકો ભગવાનના દર્શન માટે ઉમટી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રુપાણીએ લોકોને નવા વર્ષની શુભકામના પાઠવી છે.

happy new year pm modi
happy new year pm modi
author img

By

Published : Nov 16, 2020, 9:26 AM IST

ગુજરાતીઓનું નૂતન વર્ષ વિક્રમ સંવત 2077ની શુભ શરૂઆત

નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

ન્યૂઝ ડેસ્ક : નવા વર્ષની ઉજવણીમાં આજે ગુજરાતભરમાં સવારથી જ ફટાકડા ફોડી ઉત્સાહ મનાવવામાં આવી રહ્યો છે. સાથે જ મંદિરોમાં પણ નવા વર્ષ મોટી સંખ્યામાં લોકો ઊમટી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ટ્વિટ કરીને તમામ ગુજરાતી ભાઇઓ બહેનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને પાઠવી શુભકામના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ,નૂતન વર્ષાભિનંદન.....સૌ ગુજરાતી બહેનો-ભાઈઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ. આપ સર્વને નવા વર્ષે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત હો એવી મારી અંતરની મનોકામનાઓ...આવો, સૌ સાથે મળી સંકલ્પ કરીએ, નૂતનવર્ષ હો નવપ્રયાણનું, નવપ્રયાસનું, નવભારતના નવનિર્માણનું....સાલમુબારક.....

  • નૂતન વર્ષાભિનંદન.....
    સૌ ગુજરાતી બહેનો-ભાઈઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ. આપ સર્વને નવા વર્ષે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત હો એવી મારી અંતરની મનોકામનાઓ...આવો, સૌ સાથે મળી સંકલ્પ કરીએ, નૂતનવર્ષ હો નવપ્રયાણનું, નવપ્રયાસનું, નવભારતના નવનિર્માણનું....સાલમુબારક.....

    — Narendra Modi (@narendramodi) November 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ટ્વિટ કરી શુભકામના પાઠવી

બીજી તરફ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પણ ગુજરાતની જનતાને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે,આજથી પ્રારંભ થતા નૂતનવર્ષની અંતઃકરણ પૂર્વક શુભેચ્છાઓ. નવું વર્ષ આપ સૌ માટે મંગલમય અને પ્રગતિકારક નીવડે, આપનું આરોગ્ય તંદુરસ્ત રહે એવી હાર્દિક શુભકામનાઓ... સાલમુબારક નૂતન વર્ષાભિનંદન !

  • આજથી પ્રારંભ થતા નૂતનવર્ષની અંતઃકરણ પૂર્વક શુભેચ્છાઓ. નવું વર્ષ આપ સૌ માટે મંગલમય અને પ્રગતિકારક નીવડે, આપનું આરોગ્ય તંદુરસ્ત રહે એવી હાર્દિક શુભકામનાઓ... સાલમુબારક

    નૂતન વર્ષાભિનંદન !

    — Vijay Rupani (@vijayrupanibjp) November 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.