ETV Bharat / bharat

NPPAના પરિપત્ર પછી N-95 માસ્કના ભાવમાં 47 ટકા સુધીનો ઘટાડો - NPPA ના પરિપત્ર પછી N -95 માસ્કના ભાવ ઘટ્યા

N-95 માસ્ક અગાઉ બજારમાં યુનિટ દીઠ રૂપિયા 150થી 300 માં વેચવામાં આવતા હતાં, રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ ઓથોરિટી (NPPA)ના જાહેરનામાં બાદ આ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

N-95
N-95
author img

By

Published : May 25, 2020, 11:40 PM IST

નવી દિલ્હી: દેશમાં સામાન્ય લોકોને પોસાય તેવા દરે આ માસ્કની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા નિયમનકાર NPPAએ પગલાં લીધા છે. જેના કારણે એન-95 માસ્કના અગ્રણી ઉત્પાદકો અને આયાતકારોએ પોતાના ભાવમાં 47 ટકા જેટલો ઘટાડો કર્યો છે.

N-95 માસ્ક અગાઉ બજારમાં યુનિટ દીઠ રૂપિયા 150થી 300 માં વેચવામાં આવતા હતા, રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ ઓથોરિટી (NPPA ) ના જાહેરનામાં બાદ આ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. NPPA એ 21 મે, 2020 ના રોજ N -95 માસ્કના તમામ ઉત્પાદકો / આયાતકારો / સપ્લાયરોને બિન-સરકારી ખરીદી માટે કિંમતોમાં સમાનતા જાળવવા અને વાજબી ભાવે સામાન ઉપલબ્ધ કરાવવા માટે એક એડવાઇઝરી જાહેર કરી હતી.

આવી એડવાઇઝરી બહાર પાડ્યા પછી N -95 માસ્કના મોટા ઉત્પાદકો/આયાતકારોએ તેમની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે, જે 47 ટકા સુધી પહોંચી ગયો છે, જેના કારણે દેશમાં એન-95 માસ્કની પોષણક્ષમ કિંમતે મળી રહ્યાં છે."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.