રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, દયા અરજી પર ફરી વિચાર કરવામાં આવશે. આવી ઘટનાઓ જે પોસ્કો એક્ટના અંતર્ગત થાય છે, તેમણે દયા અરજીના અધિકારથી વંચિત કરવામાં આવે. તેમણે આ પ્રકારના અધિકારોની જરૂર નથી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, આ આપણી સંસદ પર આધાર રાખે છે. તેથી જ બંધારણમાં સંશોધનની જરૂર છે. તે દિશમાં આગળ વિચાર કરવામાં આવશે.