શનિવાર રાત્રે જૂનિયર ડોક્ટરોના સંયુક્ત ફોરમે પત્રકાર પરીષદ બોલાવી હતી.
ફોરમના પ્રવક્તાએ કહ્યુ, ' અમે હંમેશા વાતચીત માટે તૈયાર છીએ. જો મુખ્યપ્રધાન એક હાથ આગળ વધારશે તો અમે અમારા 10 હાથ આગળ વધારશું.
ડોક્ટરોએ કહ્યું કે બેઠક માટે સૂચિત સ્થાનને લઇને સંગઠનના નિર્ણયની રાહ જોવાશે.