ETV Bharat / bharat

સરકારે એર ઈન્ડિયાનો 100 ટકા હિસ્સો વેચવા કાંઢ્યો, સ્વામીના સવાલ - એર ઇન્ડિયા

એર ઇન્ડિયાના 100 ટકા ખાનગીકરણ મુદ્દે સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. પ્રારંભિક માહિતી અનુસાર, ભારત સરકાર (GOI)એ એર ઈન્ડિયાના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ (AI)ને 'સૈદ્ધાંતિક' મંજૂરી આપી દીધી છે.

એર ઇન્ડિયાના 100% ડિસઇન્વેસ્ટમેન્ટ માટે સરકારની સૈદ્ધાંતિક મંજૂરી

author img

By

Published : Jan 27, 2020, 11:33 AM IST

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે એર ઇન્ડિયાના 100 ટકા ખાનગીકરણ મુદ્દે પ્રાથમિક માહિતી મેમોરેન્ડમ બહાર પાડ્યું છે. આ ડિસઇન્વેસ્ટમેન્ટમાં એર ઇન્ડિયા પાસે મેનેજમેન્ટ કંટ્રોલ અને 100 ટકા ઇક્વિટી શેર મૂડી ટ્રાન્સફર કરવામાં આવશે અને તે બંને ભારત સરકાર પાસે છે.

સુબ્રહ્મણ્યન સ્વામીએ એર ઈન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ પર

ઇક્વિટી શેર મૂડીમાં એર ઇન્ડિયામાં AIXLનું 100 ટકા શેરહોલ્ડિંગ ઇન્ટરેસ્ટ અને 50 ટકા AISATSનો ભાગ છે. આ અગાઉ ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ સંદર્ભમાં નિવેદન આપ્યું હતું. સ્વામીએ કહ્યું, 'મને એક નોટ આપવા માટે કહેવામાં આવ્યું છે, જેની આગામી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. જેના વગર આગળ જઇ શકતા નથી. મહત્વનું છે કે, 23 જાન્યુઆરીએ તેમણે કહ્યું હતું કે, એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટનો મામલો એડવાઇઝરી કમિટી સમક્ષ છે અને હું તેનો સભ્ય છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.