હાલ અટકળો લગાવામાં આવી રહી છે કે, શિવસેના તરફથી આદિત્ય ઠાકરેને મુખ્યપ્રધાન બનાવામાં આવી શકે છે. જણાવી દઈએ કે, આદિત્યએ NCPના સુરેશ માનને 67427 મતથી જીત મેળવી છે. પહેલીવાર ઠાકરે પરિવારના કોઈ સદસ્યએ ચૂંટણી લડી હોઈ. આદિત્યને 69 ટકા મત મળ્યા. આદિત્યને કુલ 89248 મત મળ્યા છે.
મહારાષ્ટ્રમાં આદિત્ય ઠાકરે ભવિષ્યના CM દર્શાવતા પોસ્ટર લાગ્યા
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની વર્લી વિધાનસભા બેઠક પર આદિત્ય ઠાકરેની જીત થઈ છે. ત્યાર બાદ વર્લીમાં પોસ્ટર સામે આવ્યા છે જેમાં આદિત્ય ઠાકરે ભવિષ્યના મુખ્યપ્રધાન બતાવામાં આવ્યા છે. તે પહેલા ગુરૂવારે ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ શિવસેનાએ 50-50 ફોર્મુલા પર સરકાર બનાવાની વાત કહી હતી. ભાજપ અને શિવસેનાને અઢી-અઢી વર્ષ CM પદ મળવાની સંભાવના છે.
poster-calling-aaditya-thackeray-as-future-cm-come-up-in-worli
હાલ અટકળો લગાવામાં આવી રહી છે કે, શિવસેના તરફથી આદિત્ય ઠાકરેને મુખ્યપ્રધાન બનાવામાં આવી શકે છે. જણાવી દઈએ કે, આદિત્યએ NCPના સુરેશ માનને 67427 મતથી જીત મેળવી છે. પહેલીવાર ઠાકરે પરિવારના કોઈ સદસ્યએ ચૂંટણી લડી હોઈ. આદિત્યને 69 ટકા મત મળ્યા. આદિત્યને કુલ 89248 મત મળ્યા છે.
Intro:Body:
Conclusion:
Conclusion:
Last Updated : Oct 25, 2019, 3:55 PM IST