ETV Bharat / bharat

બેસ્ટ કોંસ્ટેબલનો એવોર્ડ મેળવ્યાના બીજા જ દિવસે લાંચ લેતા પકડાયો પોલીસ - લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યો

હૈદરાબાદ: સ્વતંત્રતા દિવસ પર પોતાના જિલ્લામાં બેસ્ટ કોંસ્ટેબલનો એવોર્ડ પ્રાપ્ત કરનારા એક પોલીસ જવાનને લાંચ લેતા પકડવામાં આવ્યા છે.તેલંગણાના મહેબૂબનગર જિલ્લામાં શુક્રવારે પી.તિરુપતિ રેડ્ડીને રેતીના વ્યાપારી પાસેથી 17000 રુપિયાની લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યો છે.

file
author img

By

Published : Aug 18, 2019, 7:14 AM IST

Updated : Aug 18, 2019, 9:06 AM IST

મહેબૂબનગરમાં આઈ-ટાઉનમાં આવેલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોંસ્ટેબલે રેતીના વ્યાપારીઓ પાસે તેમના ટ્રેક્ટરને ઝડપી પાડવા બાબતે ધમકી આપી રહ્યો હતો.

આ કોંસ્ટેબલે વ્યાપારીને ધમકી આપી હતી કે, જો તે રુપિયા નહીં આપે તો ખોટા કેસમાં તેને જેલ ભેગો કરી દેશે. ત્યાર બાદ આ વ્યાપારીએ એસીબીમાં જાણ કરી હતી. એસીબી છટકું ગોઠવી આ પોલીસ જવાનને રંગે હાથે પકડી લીધો હતો.

ફક્ત એક જ દિવસ થયો છે હજૂ આ કોંસ્ટેબલને ભારે મહેનત કરવા બદલ બેસ્ટ કોંસ્ટેબલનો એવોર્ડ મળ્યો છે.

આ કોંસ્ટેબલને સ્વતંત્રતા દિવસના સમારોહમાં રાજ્યના આબકારી વિભાગના પ્રધાન વી.શ્રીનિવાસના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Intro:Body:

બેસ્ટ કોંસ્ટેબલનો એવોર્ડ મેળવ્યાના બીજા જ દિવસે લાંચ લેતા પકડાયો પોલીસ

હૈદરાબાદ: સ્વતંત્રતા દિવસ પર પોતાના જિલ્લામાં બેસ્ટ કોંસ્ટેબલનો એવોર્ડ પ્રાપ્ત કરનારા એક પોલીસ જવાનને લાંચ લેતા પકડવામાં આવ્યા છે.તેલંગણાના મહેબૂબનગર જિલ્લામાં શુક્રવારે પી.તિરુપતિ રેડ્ડીને રેતીના વ્યાપારી પાસેથી 17000 રુપિયાની લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યો છે.

મહેબૂબનગરમાં આઈ-ટાઉનમાં આવેલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોંસ્ટેબલે રેતીના વ્યાપારીઓ પાસે તેમના ટ્રેક્ટરને ઝડપી પાડવા બાબતે ધમકી આપી રહ્યો હતો.

આ કોંસ્ટેબલે વ્યાપારીને ધમકી આપી હતી કે, જો તે રુપિયા નહીં આપે તો ખોટા કેસમાં તેને જેલ ભેગો કરી દેશે. ત્યાર બાદ આ વ્યાપારીએ એસીબીમાં જાણ કરી હતી. એસીબી છટકું ગોઠવી આ પોલીસ જવાનને રંગે હાથે પકડી લીધો હતો.

ફક્ત એક જ દિવસ થયો છે હજૂ આ કોંસ્ટેબલને ભારે મહેનત કરવા બદલ બેસ્ટ કોંસ્ટેબલનો એવોર્ડ મળ્યો છે.

આ કોંસ્ટેબલને સ્વતંત્રતા દિવસના સમારોહમાં રાજ્યના આબકારી વિભાગના પ્રધાન વી.શ્રીનિવાસના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Conclusion:
Last Updated : Aug 18, 2019, 9:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.