જૉય થોમસ સિવાય સુરજીત સિંહને 22 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.
તમની જણાવી દઈ કે, પોલીસની આર્થિક ગુના શાખાની વિશેષ તપાસ ટીમે બુધવારે સુરજીત સિંહની પૂછપરછ કરી હતી.
પૂછપરછ બાદ સુરજીતની ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ પણ વાંચો...પંજાબ એન્ડ મહારાષ્ટ્ર બેન્ક પર 6 મહિનાનો પ્રતિબંધ, અનેક ખાતેદારો ફસાયા
બેંકમાંથી પૈસા (ક્લિઅરન્સ) પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા લગાવેલી રોકની વિરુદ્ધ PMC બેંકના ખાતાધારકોની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બેંકોમાંથી પૈસાની ક્લિઅરન્સ ન હોવના કારણે 3 લોકોના મોત થયા છે.