ETV Bharat / bharat

International Earth Day: PM મોદીએ ધરતી માંનો આભાર વ્યક્ત કરતાં કહ્યું, કોરોના સામે લડનારા યોદ્ધાઓને નમસ્કાર

આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ પર PM મોદીએ તેમના ટ્વિટમાં લખ્યું, ધરતી માંને આંતરરાષ્ટ્રીય દિવસે તેમના દ્વારા બધાની સંભાળ માટે અમે આપણા ગ્રહનો અપાર કરુણા બદલ આભાર માનીએ છીએ.

International Earth Day
PM મોદીએ ધરતી માંનો આભાર વ્યક્ત કરતાં કહ્યું, કોરોના સામે લડનારા યોદ્ધાઓને નમસ્કાર
author img

By

Published : Apr 22, 2020, 11:22 AM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વિશ્વ પૃથ્વી દિવસ પર ધરતી માંનો આભાર માન્યો છે. તેમના ટ્વિટ્ટમાં તેમણે લખ્યું, આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસે, અમે તેમના ગ્રહ પ્રત્યેની સંભાળ અને અપાર કરુણા બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. ચાલો આપણે સ્વચ્છ, આરોગ્યપ્રદ અને વધુ સમૃદ્ધ ગ્રહ તરફ કામ કરવાનો સંકલ્પ કરીએ. કોરોના જેવા વૈશ્વિક રોગચાળાને હરાવવા માટે કામ કરી રહેલા યોદ્ધાઓનું સ્વાગત, સમર્થન અને પ્રશંસા કરીએ.

  • On International Day of Mother Earth, we all express gratitude to our planet for the abundance of care & compassion. Let us pledge to work towards a cleaner, healthier & more prosperous planet.

    A shout out to all those working at the forefront to defeat COVID-19. #EarthDay2020

    — Narendra Modi (@narendramodi) April 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભારતમાં કોરોના વાઈરસ ઝડપથી પગ ફેલાવી રહ્યો છે. દેશમાં કોવિડ-19માં મૃત્યુઆંક 640 પર પહોંચી ગયો છે. બુધવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, ભારતમાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં 640 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 20 હજારને પાર થઈ ગઈ છે.

કોરોના વાઈરસથી વિશ્વભરના 25 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 80 ટકા યુરોપ અને અમેરિકામાં મળી આવ્યા છે. એએફપી અનુસાર, વિશ્વભરમાં કોરોનાના 25,03,429 કેસ મળી આવ્યા છે. જેમાં 1,72,551 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ખંડોને યુરોપમાં સૌથી વધુ ચેપ લાગ્યો છે, અત્યાર સુધીમાં 12,30,522 લોકોને ચેપ લાગ્યો છે જ્યારે 1,08,797 લોકોનાં મોત નીપજ્યાં છે. સાથે જ કોરોનાએ અમેરિકામાં કહેર ચાલુ રાખ્યો છે, અમેરિકામાં અત્યાર સુધીમાં 7,88,920 કેસ નોંધાયા છે, જ્યારે 42,458 લોકો મૃત્યુ પામ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.