ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીનું ભૂટાનની રોયલ યુનિવર્સિટીમાં સંબોધન - PM મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન મોદી બે દિવસની ભૂટાન યાત્રાએ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂટાનની યાત્રાના બીજા દિવસે ત્યાંની રોયલ યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. મોદીએ અહીં થિંપૂમાં કહ્યું હતું કે, ખુશીની વાત છે કે ભૂટાને પોતાના નાના ઉપગ્રહોને ડિઝાઈન કરવા તથા લોન્ચ કરવા માટે ત્યાંના યુવા ભૂટાની વૈજ્ઞાનિકો ભારતની યાત્રા કરશે. મને આશા છે કે ટૂંક સમયમાં અહીંથી કોઈ મોટા વૈજ્ઞાનિક બનશે, તો કોઈ એન્જીનિયર, ઈનોવેટ્રર્સ પણ બનશે.

ફાઇલ ફોટો
author img

By

Published : Aug 18, 2019, 12:55 PM IST

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું આશા રાખુ છું કે, ભૂટાનના વૈજ્ઞાનિકો પણ એક દિવસ સેટેલાઇટ બનાવશે.અમે દક્ષિણ એશિયા ઉપગ્રહના થિંપૂ ગ્રાઉન્ટ સ્ટેશનનો ઉદ્ધાટન કર્યું.આ ઉપગ્રહથી મેડિકલ, શિક્ષણ,મૌસમ પૂર્વાનુમાન,પ્રાકૃતિક આપત્તિ સમય ચેતાવણીમાં ઉપયોગ થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ભૂટાન પ્રવાસે છે. તેઓ રોયલ યુનિવર્સિટી ઓફ ભૂટાનના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે 130 કરોડ ભારતીયોના દિલમાં ભૂટાન વસે છે. ભૂટાનના સૌંદર્યથી દુનિયા પ્રભાવિત થાય છે. તેમણે કહ્યું કે હું આજે ભૂટાનના ભવિષ્ય સાથે છું. ભારત ગરીબી સામે ઝડપથી લડી રહ્યું છે. ભારત અને ભૂટાન વચ્ચે ખાસ સંબંધ છે. બંને દેશોના સંયુક્ત સપના છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે,આજે ભારત તમામ સેક્ટરમાં ઐતિહાસિક પરિવર્તન કરીને સત્તત આગળ વધી રહ્યો છે.તેમણે કહ્યું કે ભારત તથા ભૂટાનની સંસ્કૃતિ સમાન છે. તેમણે વધુમાં કહ્યું કે વિદ્યાર્થીઓએ પરિક્ષાને લઇને કોઇ પણ પ્રકારની ચિંતા ન કરવી જોઇએ.તેમણે પોતાની દ્વારા લેખીત પુસ્તક એક્ઝામ વારિયર્સની પણ ચર્ચા કરી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ રુમારે ટ્વીટ કરી કહ્યું કે, બન્ને દેશની અર્થવ્યવ્સથા તથા લોકોને એક સાથે લાવવા માટે વડાપ્રધાન મોદીએ ભૂટાનના વડાપ્રધાન ત્શેરિંગ લોતેયને સાથે રૂપે કાર્ટ લોન્ચ કર્યું.જેથી બન્ને દેશોના નાગરિકોને સુવિધા થશે.

આ સિવાય વડાપ્રધાન મોદીએ 9 MOU પર હસ્તાક્ષર કર્યા હતા.આમાંથી બે MOU અંતર્ગત ઇસરો થિમ્પૂમાં અર્થ સ્ટેશન બનાવશે.આ સિવાય બન્ને દેશો વચ્ચે વીજળી ખરીદ માટે પણ MOU થયા હતા.અન્ય MOU અંતર્ગત વિમાન દુર્ઘટનાની તપાસ,શિક્ષા,સાંસ્કૃતિક આદાન-પ્રદાન,સંશોધન માટે MOU કરવામાં આવ્યા છે.

પીએમ મોદીએ ભારતના અંતરિક્ષ પ્રોગ્રામનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમે 2022 સુધીમાં કોઈ ભારતીયને અંતરિક્ષમાં મોકલીશું. હું આશા કરું છું કે ભૂટાન પણ સેટેલાઈટ બનાવશે. પીએમ મોદીએ કહ્યું કે આજના જમાનામાં ભારતમાં ઐતિહાસિક ફેરફાર થઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે ભારત અને ભૂટાન જેવી સમજ કોઈ દેશમાં નથી. ભારત અને ભૂટાન ફ્કત ભૂગોળની રીતે જ નજીક નથી પરંતુ અમારી સંસ્કૃતિ, ઈતિહાસ અને પરંપરાઓના કારણે બંને દેશોના લોકોમાં જોડાણ છે.

પીએમ મોદીએ કહ્યું કે મેં ભગવાન બુદ્ધના શિક્ષણથી પ્રેરિત થઈને એક્ઝામ વોરિયર્સ પુસ્તક લખ્યું. તમે વિદ્યાર્થીઓ પરીક્ષાનો તણાવ ન લો. તેમણે કહ્યું કે યુવા અને આધ્યાત્મિકતા અમારી તાકાત છે. હાલના જમાનામાં દુનિયામાં તકોની કોઈ કમી નથી. આ તકોનો યુવાઓ ફાયદો ઉઠાવે.

Intro:Body:

पीएम मोदी बोले- एक दिन भूटान के वैज्ञानिक भी सेटेलाइट बनाएंगे

प्रधानमंत्री नरेंद्र मोदी दो दिवसीय भूटान दौरे पर हैं. प्रधानमंत्री नरेंद्र मोदी ने भूटान की यात्रा के दूसरे दिन वहां की रॉयल यूनिवर्सिटी, थिंपू में कहा कि यह खुशी की बात है कि भूटान के अपने छोटे उपग्रह को डिजाइन करने और लॉन्च करने के लिए युवा भूटानी वैज्ञानिक भारत की यात्रा करेंगे.  मुझे उम्मीद है कि किसी दिन जल्द ही आप में से कई वैज्ञानिक, इंजीनियर और इनोवेटर्स होंगे.

प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा कि मैं उम्मीद करता हूं कि भूटान के वैज्ञानिक भी सेटेलाइट बनाएंगे.  हमने दक्षिण एशिया उपग्रह के थिंपू ग्राउंड स्टेशन का उद्घाटन किया और अपने अंतरिक्ष सहयोग का विस्तार किया. उपग्रहों के जरिए टेली मेडिसिन के लाभ, दूरस्थ शिक्षा, मानचित्रण, मौसम पूर्वानुमान, प्राकृतिक आपदाओं की चेतावनी आदि सुनिश्चित होगी.

पीएम मोदी ने कहा कि आज, भारत तमाम सेक्टर में ऐतिहासिक परिवर्तनों का गवाह बन रहा है. पिछले पांच साल में बुनियादी ढांचे के निर्माण कीर रफ्तार दोगुनी हो गई है. उन्होंने कहा कि भारत और भूटान की साझा संस्कृति है. आज के समय में अवसरों की कमी नहीं है. भारत और भूटान के लोगों में जबर्दस्त जुड़ाव है. पीएम मोदी ने कहा कि गरीबी उन्मूलन के लिए भारत में तेजी से काम चल रहा है. पीएम मोदी ने यूनिवर्सिटी के छात्रों से कहा कि वे परीक्षा को लेकर कतई तनाव न लें. पीएम मोदी ने अपनी लिखी पुस्तक एग्जाम वॉरियर्स की भी चर्चा की. कहा कि यह पुस्तक बुद्ध की शिक्षा से प्रेरित होकर उन्होंने लिखी थी.  प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा कि युवा और आध्यात्मिकता हमारी ताकत है.

 विदेश मंत्रालय के प्रवक्ता रवीश कुमार ने ट्वीट किया, 'दोनों देशों की अर्थव्यवस्था और लोगों को एक साथ लाने के लिए मोदी और भूटान के प्रधानमंत्री त्शेरिंग लोतेय ने संयुक्त रूप से रुपे कार्ड लांच किया. इससे दोनों देशों के नागरिकों को सुविधा होगी.'

इसके अलावा पीएम मोदी ने 9 समझौता ज्ञापनों (एमओयू) पर हस्ताक्षर किए. इनमें से एक समझौते के तहत इसरो थिम्पू में अर्थ स्टेशन बनाएगा. इसके अलावा दोनों देशों के बीच एक बिजली खरीद समझौता भी हुआ. अन्य समझौते के तहत विमान हादसे और दुर्घटना की जांच, न्यायिक शिक्षा, अकादमिक और सांस्कृतिक आदान-प्रदान, विधिक शिक्षा और शोध के क्षेत्र में एमओयू किए गए.

==================================================================================================

PM મોદીએ કહ્યું- એક દિવસ ભૂતાનના વૈજ્ઞાનિકો પણ સેટેલાઇટ બનાવશે

pm narendra modi Visit bhutan royal university

pm narendra modi, bhutan,royal university,ભૂતાન યાત્રા,વડાપ્રધાન નરેન્દ્ર મોદી,રોયલ યૂનિવર્સિટી,રૂપે કાર્ટ 

નવી દિલ્હી: વડાપ્રધાન મોદી બે દિવસની ભૂતાન યાત્રા પર છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનની યાત્રાના બીજા દિવસે ત્યાંની રોયલ યૂનિવર્સિટી, થિંપૂમાં કહ્યું કે, ખુશીની વાત છે કે, ભૂતાનએ પોતાના નાના ઉપગ્રહોને ડિઝાઇન કરવા તથા લોન્ચ કરવા માટે ત્યાંના યુવા ભૂતાની વૈજ્ઞાનિકો ભારતની યાત્રા કરશે.મને આશા છે કે,ટૂંક સમયમાં અહીંથી કોઇ મોટો વૈજ્ઞાનિક બનશે.તો કોઇ ઇન્જીનિયર,ઇનોવેટ્રર્સ બનશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું આશા કર્યું છું કે,હું ભૂતાનના વૈજ્ઞાનિકો પણ એક દિવસ સેટેલાઇટ બનાવશે.અમે દક્ષિણ એશિયા ઉપગ્રહના થિંપૂ ગ્રાઉન્ટ સ્ટેશનનો ઉદ્ધાટન કર્યો.આ ઉપગ્રહોથી મેડિસિન,શિક્ષા,મૌસમ પૂર્વાનુમાન,પ્રાકૃતિક આપત્તિ સમય ચેતાવણીમાં ઉપયોગ થશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે,આજે ભારત તમામ સેક્ટરમાં ઐતિહાસિક પરિવર્તન કરીને સત્તત આગળ વધી રહ્યો છે.તેમણે કહ્યું કે ભારત તથા ભૂતાનની સંસ્કૃતિ સમાન છે. તેમણે વધુમાં કહ્યું કે વિદ્યાર્થીઓએ પરિક્ષાને લઇને કોઇ પણ પ્રકારની ચિંતા ન કરવી જોઇએ.તેમણે પોતાની દ્વારા લેખીત પુસ્તક એક્ઝામ વારિયર્સની પણ ચર્ચા કરી  હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ રુમારે ટ્વીટ કરી કહ્યું કે, બન્ને દેશની અર્થવ્યવ્સથા તથા લોકોને એક સાથે લાવવા માટે વડાપ્રધાન મોદીએ ભૂતાનના વડાપ્રધાન ત્શેરિંગ લોતેયને સાથે રૂપે કાર્ટ લોન્ચ કર્યું.જેથી બન્ને દેશોના નાગરિકોને સુવિધા થશે.

આ સિવાય વડાપ્રધાન મોદીએ 9 MOU પર હસ્તાક્ષર કર્યા હતા.આમાંથી બે MOU અંતર્ગત ઇસરો થિમ્પૂમાં અર્થ સ્ટેશન બનાવશે.આ સિવાય બન્ને દેશો વચ્ચે વિજળી ખરીદ માટે પણ MOU થયા હતા.અન્ય MOU અંતર્ગત  વિમાન દુર્ઘટનાની તપાસ,શિક્ષા,સાંસ્કૃતિક આદાન-પ્રદાન,સંશોધન માટે MOU કરવામાં આવ્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.