ETV Bharat / bharat

મહાબલીપુરમ બીચ: PM મોદીનું સફાઈ અભિયાન, મોર્નીગ વોક બન્યું લોકો માટે પ્રેરણા રૂપ

મહાબલીપુરમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના મહાબલીપુરમમાં એક બીચ પર પડેલો કચરો ઉઠાવ્યો હતો. PM મોદીએ લગભગ 30 મિનિટ સુધી બીચ પર સફાઈ કરી અને કચરો એકઠો કર્યો હતો.

PM મોદીનું સફાઈ અભિયાન, કિનારા પરથી ઉઠાવ્યો કચરો
author img

By

Published : Oct 12, 2019, 10:32 AM IST

Updated : Oct 12, 2019, 10:49 AM IST

વડાપ્રધાન મોદી સ્વચ્છતા અભિયાન પ્રતિ કેટલા જાગૃત છે તે સમગ્ર વિશ્વ જાણે જ છે, ત્યારે આજે (શનિવારના રોજ) તેઓ મહાબલીપુરમના એક બીચ પર પડેલો કચરો ઉપાડતા જોવા મળ્યા હતાં. તેમજ લોકોને સફાઈ અભિયાન પ્રતિ જાગૃત થવાનો સંદેશ આપ્યો હતો.

PM મોદીનું સફાઈ અભિયાન, કિનારા પરથી ઉઠાવ્યો કચરો

તેઓએ ટ્વીટ કર્યું કે, ઉઠાવવામાં આવેલા કચરાને હોટલ સ્ટાફ જેયારાજને સોંપ્યો છે. આપણા બધાએ સુનિશ્ચિત કરવું જોઈએ કે, જાહેર જગ્યા સ્વચ્છ રહે. તેમણે ટ્વીટ દ્વારા લોકોને ફીટ અને સ્વસ્થ રહેવાનો પણ સંદેશ આપ્યો હતો.

કચરો ઉઠાવતા PM મોદીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો પણ આ વીડિયો જોઈને મોદીની સરાહના કરી રહ્યા છે.

તમીલનાડુમાં બીચની મુલાકાત લેતા વડાપ્રધાન

Intro:Body:

pm narendra modi cleanliness drive ahead of talk

Conclusion:
Last Updated : Oct 12, 2019, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.