જમ્મુ કાશ્મીરને બે ભાગમાં વહેંચવા અને કલમ 370 નાબુદ કરવાનો પ્રસ્તાવ અમિત શાહે રાજ્યસભામાં અને લોકસભામાં રજૂ કર્યુ હતો. જે મુદ્દે જનતા, અનેક રાજકીય નેતાઓ, બોલીવુડ સેલેબ્સ અને સામાજીક કાર્યકરો સમર્થન કરી રહ્યા છે તો ઘણા લોકો આ નિર્ણય પર ટિપ્પણી પણ કરી રહ્યાં છે. જેને લઇને ગુરૂવારે એટલે કે આજે રાતે 8 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની જનતાને સંબોધન કરશે. કલમ 370ને દુર કરવા રાજ્યસભા અને લોકસભા તેમ બંને સદનોમાં પાસ થઈ ગયું છે.
PM નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીર મુદ્દે 8 વાગ્યે જનતાને કરશે સંબોધન
ન્યુઝ ડેસ્કઃ જમ્મુ કાશ્મીરને બે ભાગમાં વહેંચવા અને કલમ 370ને નાબુદ કરવાના નિર્ણય પર ગુરૂવારે રાતે 8 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેેશની જનતાને સંબોધન કરશે.
જમ્મુ કાશ્મીરને બે ભાગમાં વહેંચવા અને કલમ 370 નાબુદ કરવાનો પ્રસ્તાવ અમિત શાહે રાજ્યસભામાં અને લોકસભામાં રજૂ કર્યુ હતો. જે મુદ્દે જનતા, અનેક રાજકીય નેતાઓ, બોલીવુડ સેલેબ્સ અને સામાજીક કાર્યકરો સમર્થન કરી રહ્યા છે તો ઘણા લોકો આ નિર્ણય પર ટિપ્પણી પણ કરી રહ્યાં છે. જેને લઇને ગુરૂવારે એટલે કે આજે રાતે 8 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની જનતાને સંબોધન કરશે. કલમ 370ને દુર કરવા રાજ્યસભા અને લોકસભા તેમ બંને સદનોમાં પાસ થઈ ગયું છે.
ન્યુઝ ડેસ્કઃ જમ્મુ કાશ્મીરને બે ભાગમાં વહેંચવા અને ધારા 370ને નાબુદ કરવાના નિર્ણય પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતાને સંબોધન કરી શકે છે.
જમ્મુ કાશ્મીરને બે ભાગમાં વહેંચવા અને ધારા 370 નાબુદ કરવાનો પ્રસ્તાવ અમિત શાહે રાજ્યસભામાં અને લોકસભામાં રજૂ કર્યુ હતો. જે મુદ્દે જનતા, અનેક રાજકીય નેતાઓ, બોલીવુડ સેલેબ્સ અને સામાજીક કાર્યકરો સમર્થન કરી રહ્યા છે તો અમુક લોકો આ નિર્ણય પર ટિપ્પણી કરી રહ્યાં છે. આની વચ્ચે આજે ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતાને સંબોધન કરી શકે છે.
ધારા 370 હટાવવાનું બંને રાજ્યસભા અનો લોકસભા એમ બંને સદનોમાં પાસ થઈ ગયું છે.
Conclusion: