નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ અને રક્ષા મંત્રાલય લદ્દાખમાં ચીની અથડામણને લઈને સતત સવાલોનો સામનો કરી રહ્યા છે. પૂર્વ પીએમ મનમોહન સિંહે પણ એક પત્ર લખીને કહ્યું કે, આપણે કર્નલ બી. સંતોષ બાબૂ અને આપણા જવાનો માટે ન્યાય સુનિશ્ચિત કરવાની માગ કરીએ છીએ.
મનમોહન સિંહે જવાનોને ન્યાય આપવા માટે વડાપ્રધાન અને સરકારને આહ્વાન કરતા લખ્યું કે, જવાનોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. દેશની અંખડતાનો બચાવ કર્યો છે. મનમોહન સિંહે પત્ર લખ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, વડાપ્રધાન મોદીએ ડૉ મનમોહન સિંહની સલાહ પર ધ્યાન આપવું જોઈએ.
-
पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह जी की महत्वपूर्ण सलाह। भारत की भलाई के लिए, मैं आशा करता हूँ कि PM उनकी बात को विनम्रता से मानेंगे। pic.twitter.com/0QTewzmcyD
— Rahul Gandhi (@RahulGandhi) June 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह जी की महत्वपूर्ण सलाह। भारत की भलाई के लिए, मैं आशा करता हूँ कि PM उनकी बात को विनम्रता से मानेंगे। pic.twitter.com/0QTewzmcyD
— Rahul Gandhi (@RahulGandhi) June 22, 2020पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह जी की महत्वपूर्ण सलाह। भारत की भलाई के लिए, मैं आशा करता हूँ कि PM उनकी बात को विनम्रता से मानेंगे। pic.twitter.com/0QTewzmcyD
— Rahul Gandhi (@RahulGandhi) June 22, 2020
આપને જણાવી દઈએ કે, ગલવાન ખીણમાં 15-16 જૂન દરમિયાન બંન્ને દેશોના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક કર્નલ સહિત 20 જવાનો શહીદ થાય હતા.
અમેરિકાની જાસુસી એજન્સી અનુસાર ગલવાન ખીણમાં થયેલી અથડામણમાં ચીની સેનાના એક કર્નલ સહિત 35 સૈનિકો માર્યા ગયા હતા.