ETV Bharat / bharat

પૂર્વ વડાપ્રધાનના નામથી દેશમાં મ્યુઝિયમ બનાવવા માગે છે વડાપ્રધાન મોદી

author img

By

Published : Jul 25, 2019, 10:33 AM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વની જાહેરાત કરી છે. આ જાહેરાત પ્રમાણે જોઈએ તો તેઓ પૂર્વે થઈ ગયેલા વડાપ્રધાનના નામથી સંગ્રહાલયનું નિર્માણ કરાવશે. પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર પર લખાયેલુ પુસ્તક, "ધ બેસ્ટ આઇકન ઓફ ધ આઇડિયોલિઝિકલ પોલિટિક્સ"ના વિમોચન સમયે તેમણે આ વાતની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ મ્યુઝિયમ રાજનૈતિક પક્ષપાતથી કોઈ પણ સંબંધ નહી રાખે.

Prime Minister

રાજયસભના ઉપસભાપતિ હરિવંશે લખેલી પુસ્તકનું વિમોચન કરતા સમયે તેમણે જણાવ્યું કે, ચંદ્રશેખરજીએ ગામ, ગરીબ અને ખેડૂતોના જીવન સ્તરને ઉંચુ લાવવા માટે પદયાત્રાઓ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, બધાજ પૂર્વ વડાપ્રધાન માટે તેઓ અત્યાધુનિક મ્યૂઝિયમનું નિર્માણ કરાવશે, જેમાં તેમના જીવન કાળ સાથે સંકળાયેલી તમામ ચીજ વસ્તુઓ એકઠી કરવામાં આવશે.આ મ્યુઝિયમ રાજનૈતિક પક્ષપાતથી દુર હશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ચંદ્રશેખર નવી પેઢીને પ્રેરણા આપી શકે છે. તેમને યુવા તર્ક તરીકે ઓળખવામાં આવતા હતા. તેમની વિદાય બાદ પણ પણ તેઓ બાર વર્ષથી અમારા વચ્ચે જ છે.

Intro:Body:

PM મોદીની મહત્વની જાહેરાત, પૂર્વ વડાપ્રધાનના નામથી મ્યૂઝિયમ બનાવાશે

PM modi'announcement, The museum will be built in the name of the former Prime Minister

former Prime Minister news, PM modi'announcement for former Prime Minister, PM modi and Chandrashekhar, નરેન્દ્ર મોદીએ એક મહત્વની જાહેરાત કરી, ધ બેસ્ટ આઇકન ઓફ ધ આઇડિયોલિઝિકલ પોલિટિક્સ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વની જાહેરાત કરી છે, જે મુજબ તેઓ પૂર્વ વડાપ્રધાનના નામથી સંગ્રહાલયનું નિર્માણ કરાવશે.પૂર્વ વડાપ્રધઆન ચંદ્રશેખર પર લખાયેલુ પુસ્તક, "ધ બેસ્ટ આઇકન ઓફ ધ આઇડિયોલિઝિકલ પોલિટિક્સ"ના વિમોચન સમયે તેમણે આ વાતની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું આ મ્યૂઝિયમ રાજનૈતિક પક્ષપાતથી સંબંધ નહી ધરાવે.

રાજયસભના ઉપસભાપતિ હરિવંશે લખેલી પુસ્તકનું વિમોચન કરતા સમયે તેમણે જણાવ્યું કે, ચંદ્રશેખરજીએ ગામ,  ગરીબ અને ખેડૂતોના જીવન સ્તરને ઉંચુ લાવવા માટે પદયાત્રાઓ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, બધાજ પૂર્વ વડાપ્રધાન માટે તેઓ અત્યાધુનિક મ્યૂઝિયમનું નિર્માણ કરાવશે, જેમાં તેમના જીવન કાળ સાથે સંકળાયેલી બધી જ ચીજ વસ્તુઓ એકઠી કરવામાં આવશે. આ મ્યુઝિયમ રાજનૈતિક  પક્ષપાતથી દુર હશે.

 તેમણે જણાવ્યું કે ચંદ્રશેખર નવી પેઠીને પ્રેરણા આપી શકે છે. તેમને યુવા તર્ક તરીકે ઓળખવામાં આવતા હતા. તેમની વિદાય બાદ પણ પણ તેઓ બાર વર્ષથી અમારા વચ્ચે જ છે.    

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.