ન્યૂયોર્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્કના નાસાઉ કોલિઝિયમ ખાતે 'મોદી એન્ડ અમેરિકા' કાર્યક્રમમાં એનઆરઆઈને સંબોધિત કર્યા હતાં. આ કાર્યક્રમમાં ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
એનઆરઆઈને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે હવે આપણી નમસ્તે પણ સ્થાનિકથી વૈશ્વિક થઈ ગઈ છે. અમેરિકામાં રહેતા ભારતીયોનો પ્રેમ મારું સૌભાગ્ય છે. જ્યારે હું પીએમ રહેતા મને આપના તરફથી અપાર પ્રેમ મળ્યો છે.
#WATCH न्यूयॉर्क, अमेरिका: प्रधानमंत्री मोदी भारतीय समुदाय को संबोधित करने नासाऊ कोलिज़ियम एरिना में पहुंचे। pic.twitter.com/r5qr4Ws9lG
— ANI_HindiNews (@AHindinews) September 22, 2024
તેમણે કહ્યું કે આપ સૌ ભારતના રાષ્ટ્રીય રાજદૂતો છો. ભારતીયો જ્યાં પણ જાય છે ત્યાં તેઓ પરિવાર બનીને ભળી જાય છે. એવો કોઈ ઉંડો મહાસાગર નથી કે જે તમને ભારતથી અલગ કરી શકે. તમામે તમામ સંપ્રદાયોનો મત છે કે, આપણે બધા એક છીએ. વિવિધતા માટે આદર આપણી નસોમાં છે. આ પહેલા પીએમ મોદીના સ્વાગત માટે નાસાઉ કોલિઝિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
#WATCH अमेरिका: न्यूयॉर्क के नासाऊ कोलिज़ियम में भारतीय समुदाय को संबोधित करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, " मैं दुनिया में जहां भी जाता हूं, हर नेता भारतीय प्रवासियों की तारीफ करता है। कल राष्ट्रपति बाइडेन मुझे अपने घर, डेलावेयर ले गए। उनकी आत्मीयता, गर्मजोशी मेरे लिए… pic.twitter.com/nboWgtopRy
— ANI_HindiNews (@AHindinews) September 22, 2024
ઈવેન્ટ ઓર્ગેનાઈઝિંગ કમિટીના સભ્ય જગદીશ સેહવાનીએ જણાવ્યું હતું કે, "ન્યૂયોર્કના લોંગ આઈલેન્ડમાં નાસાઉ કોલિઝિયમમાં આ એક ઐતિહાસિક ઈવેન્ટ છે. એવું લાગે છે કે આપણે અહીં દિવાળીની ઉજવણી કરી રહ્યા છીએ. 42 અલગ-અલગ રાજ્યોમાંથી લગભગ 15,000 NRI અહીં ન્યૂયોર્ક આવ્યા છે."
#WATCH मोदी एंड यूएस कार्यक्रम | गायक आदित्य गढ़वी ने न्यूयॉर्क, लॉन्ग आइलैंड के नासाऊ कोलिज़ीयम में प्रस्तुति दी।
— ANI_HindiNews (@AHindinews) September 22, 2024
प्रधानमंत्री मोदी जल्द ही यहां प्रवासी भारतीयों को संबोधित करेंगे। pic.twitter.com/NoPfoiNZT6
આદિત્ય ગઢવીએ મચાવી ધમાલ: આ પહેલા ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીએ ન્યૂયોર્ક, લોંગ આઇલેન્ડમાં નાસાઉ કોલિઝિયમમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું, આદિત્ય ગઢવી 'ગોતી લ્યો' ગીત પર લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં.
#WATCH प्रधानमंत्री मोदी की भारतीय प्रवासियों के साथ बातचीत में भाग लेने के लिए न्यूयॉर्क के लॉन्ग आइलैंड स्थित नासाऊ कोलिज़ियम में मौजूद भारतीय समुदाय की एक सदस्य ने कहा, " यहां आकर बहुत खुश हूं। मैं मोदी जी को देखने के लिए बहुत उत्साहित हूं... हमारे मन में उनके लिए बहुत प्यार और… pic.twitter.com/WobEWaZEhl
— ANI_HindiNews (@AHindinews) September 22, 2024
મહત્વપૂર્ણ છે કે, વડાપ્રધાન મોદીના મેગા ઈવેન્ટ પહેલા ભારતીય અમેરિકન બિઝનેસ લીડર અજય ભુટોરિયાએ કહ્યું કે ભારત અને અમેરિકા સાથે મળીને ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે.
#WATCH प्रधानमंत्री मोदी की भारतीय प्रवासियों के साथ बातचीत में भाग लेने के लिए न्यूयॉर्क के लॉन्ग आइलैंड स्थित नासाऊ कोलिज़ियम में मौजूद भारतीय समुदाय के एक सदस्य ने कहा, " हम यहां प्रधानमंत्री मोदी से मिलने आए हैं। हमें उनसे कई उम्मीदें हैं..." pic.twitter.com/gX9uc9aaAg
— ANI_HindiNews (@AHindinews) September 22, 2024
ડેમોક્રેટિક નેશનલ કમિટી (DNC)ના ડેપ્યુટી નેશનલ ફાઇનાન્સ ચેરમેન ભુટોરિયાએ ટ્વિટર પર કહ્યું કે તેઓ લોંગ આઇલેન્ડ, ન્યૂયોર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ઉત્સાહિત છે.
#WATCH प्रधानमंत्री मोदी की भारतीय प्रवासियों के साथ बातचीत में भाग लेने के लिए न्यूयॉर्क के लॉन्ग आइलैंड स्थित नासाऊ कोलिज़ियम में देवी येल्लम्मा की वेशभूषा में आई एक भारतीय प्रवासी सदस्य ने कहा, " ...मुझे भारतीय होने पर गर्व है और मैं यहां आकर बहुत खुश हूं। हम जहां भी जाएं, हमें… pic.twitter.com/eRTno5J1UG
— ANI_HindiNews (@AHindinews) September 22, 2024
અમારા બે મહાન રાષ્ટ્રોના લોકો વચ્ચેના મજબૂત સંબંધો યુએસ-ભારત સંબંધોને વધારવા માટે મહત્વપૂર્ણ છે. આપણે સાથે મળીને બંને દેશોના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનું ચાલુ રાખી શકીએ છીએ.