ETV Bharat / bharat

PM મોદી પોતાના મત વિસ્તારને આપશે 1200 કરોડની ભેટ, જાણો શું છે ખાસ

લખનઉ: ઉત્તર પ્રદેશના વારાણસીમાં PM મોદી 16 ફેબ્રુઆરીના રોજ ઘણી યોજનાઓ લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેમાં BHUમાં 430 બેડની સુપર સ્પેશિયાલિસ્ટ હૉસ્પિટલ સૌથી ખાસ હશે. આ યોજનાઓનો લાભ વારાણસી અને પૂર્વાંચલ સહિત આસ-પાસના અન્ય રાજ્યો પણ લઇ શકશે.

ETV BHARAT
PM મોદી વારાણસીને 12 કરોડની યોજનાઓ આપશે ભેટ
author img

By

Published : Feb 16, 2020, 9:34 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં 16 ફેબ્રુઆરીના રોજ 14 કાર્યનું શિલાન્યાસ કરશે. જેની કુલ કિંમત 19 કરોડ 820 લાખ રૂપિયા છે.

  1. 132/33 KV MBA વારાણસી ઉપકેન્દ્રનું GIS પદ્ધતિથી નિર્માણ
  2. વારાણસી શહેરમાં IPDS ફેઝ-3ના અંતર્ગત ઉપકેન્દ્ર નગવાનું નિર્માણ
  3. 5 તળાવનો વિકાસ અને બ્યુટીફિકેશન
  4. ટાઉનહોલમાં પાર્ક અને પાર્કિંગનો પુનર્વિકાસ
  5. 4 પાર્કનો વિકાસ અવને બ્યુટીફિકેશન કામગીરી ફેઝ-2
  6. ઘાટ પર હેરિટેજ સાઇન બોર્ડની કામગીરી
  7. જુની કાશીના કાલ ભૈરવ વોર્ડના પુનર્વિકાસની કામગીરી.
  8. જુની કાશીના કામેશ્વર મહાદેવ વોર્ડના પુનર્વિકાસની કામગીરી.
  9. જુની કાશીના રામ મંદિર વોર્ડના પુનર્વિકાસની કામગીરી.
  10. વારાણસી જિલ્લાના સિંધોરા પોલીસ સ્ટેશનના બિન-રહેણાંક મકાનોનું નિર્માણ.
  11. વારાણસી જિલ્લાના પિંડરા તાલુકામાં ફાયર સ્ટેશન નિર્માણની કામગીરી.
  12. માંડી પરિષદ પહાડિયા વારાણસીનું આધુનિકરણ.

વડાપ્રધાન મોદી કુલ 344 યોજનાઓ લોકાર્પણ કરશે, જેની કુલ કિંમત 99 કરોડ 709 લાખ રૂપિયા છે.

  1. કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયમાં 430 બેડની સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ
  2. કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયમાં 74 બેડની માનસિક હૉસ્પિટલ.
  3. મહામના પંડિત મદન માલવીય કેન્સર હૉસ્પિટલ
  4. BHU અંતર્ગત રહેણાંક મકાનોનું નિર્માણ.
  5. કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયમાં વૈદિક વિજ્ઞાન કેન્દ્રનું નિર્માણ
  6. DDU-GKY અંતર્ગત સિંચાઈ હેતુ લક્ષિત નલકૂપના 35 ફિડરનું લોકાર્પણ
  7. શિવપ્રસાદ ગુપ્તા મંડળ હોસ્પિટલનું અપગ્રેડ.
  8. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત મંદાકિની કુંડનો જીણોદ્વાર
  9. કાન્હા ઉપવન ગૌશાળાનો વિકાસ અને નિર્માણ.
  10. ડોમરી પાઈપ પીવાના પાણીની યોજના.
  11. શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં અન્ન ક્ષેત્રનું નિર્માણ
  12. પોલીસ લાઇન વારાણસી ખાતે 200 વ્યક્તિઓની ક્ષમતાવાળી બહુમાળી બેરેક.
  13. ચોકાઘાટ લહરતારા રૂટ ઉપર ફોર લેન ફ્લાયઓવર.
  14. પ્રાદેશિક જાહેર વિશ્લેષક પ્રયોગશાળા, શિવપુર વારાણસીના બ્યુટીફિકેશન કાર્ય 35/11 KV પાવર સબસ્ટેશન કંડવા.
  15. પૂર્વ રાષ્ટ્રીય ધોરીમાર્ગ -7ના સુશોભન અને નવીનીકરણનું કામ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.