વડાપ્રધાન મોદીના ભાષણના અંશો
- આ મોદી છે, વહેંચાશે પણ નહીં અને ઝૂકશે પણ નહીં.
- આ નવું હિન્દુસ્તાન છે, આતંકીઓને ઘરમાં ઘૂસીને મારશે.
- વંશવાદની વિરુદ્ધ મોદી દિવાસ બનીને ઊભો છે.
- કોંગ્રેસની ભૂલો દેશ આજે પણ ભોગવી રહ્યું છે.
- કોંગ્રેસ પાસે સુધારાની આશા ન રાખો, ન્યાય યોજના પણ આવી જ રીતે વિશ્વાસધાત છે.
- અહીં લોકો મુઠ્ઠીભર લોકોને ગુલામ નહીં બને, કાશ્મીરી પંડિતો માટે કોંગ્રેસે કશું નહી કર્યું.
- દેશમાં બે વડાપ્રધાન રાખવાની વાત થઈ રહી છે. કોંગ્રેસની નીતિઓને કારણે અનેક અત્યાચારોને નજરઅંદાજ કરાયા છે.
- જમ્મુ કાશ્મીરની ત્રણ પેઢીએ JKને નિચોવી લીધું છે.
- કોંગ્રેસ ફક્ત પરિવાર વિશે જ વિચારે છે.