નવી દિલ્હી: આ વીડિયો કોન્ફરન્સિંગ કાર્યક્રમમાં વડાપ્રધાન સાથે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી, મોડલ અને રનર મિલિંદ સોમણ, ન્યુટ્રીશિયન રૂજુતા દિવેકર, સુવર્ણ પદક વિજેતા દેવેન્દ્ર જાજરિયા, જમ્મુ-કાશ્મીરના મહિલા ફૂટબોલર અફશાં આફિકે ફિટનેસ બાબતે ચર્ચા કરી હતી, તેમજ કેન્દ્રીય રમતગમત પ્રધાન કિરણ રિજ્જૂ પણ તેમાં સામેલ થયા હતા.
![વડાપ્રધાન મોદીએ અનેક જાણીતી હસ્તીઓ સાથે સંવાદ કર્યો હતો.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8918840_modi.png)