ETV Bharat / bharat

PM મોદી આજે વીડિયો કોન્ફરન્સથી તમામ રાજ્યના મુખ્યપ્રધાન સાથે કરશે ચર્ચા - COVID-19

વડાપ્રધાન મોદી કોરોના વાઈરસ અંગે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરશે. જેમાં લોકહિત માટે કેવી વ્યવસ્થા કરી શકાય તે અંગે ચર્ચા થશે.

COVID-19
COVID-19
author img

By

Published : Apr 2, 2020, 9:00 AM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી કોરોના વાઈરસની વર્તમાન સ્થિતિનો તાગ મેળવવા માટે ગુરુવારે એટલે કે આજે તમામ રાજ્યના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરશે. નોંધનીય છે કે, વડાપ્રધાને 20 માર્ચે રાજ્યના મુખ્યપ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી હતી. જેમાં તેમણે કોરોના વાઈરસ અંગેની માહિતી મેળવી હતી.

  • Recently the Ayush Ministry came out with protocols that list out easily doable things that improve health as well as immunity. There are many things in the protocol that I myself have been diligently doing for years, such as drinking only hot water through the year.

    — Narendra Modi (@narendramodi) April 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ સમય દરમિયાન, વડાપ્રધાન મોદીએ રાજ્યોમાં કોરોના વાઈરસ સામે લડત આપવા માટે કરાયેલી તૈયારી અંગેની માહિતી મેળવી હતી, ત્યારે તેમની સાથે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન અને આરોગ્ય મંત્રાલયના ઘણા અન્ય અધિકારીઓ પણ હતાં. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ તાજેતરમાં કોરોના વાઈરસ અંગે લોકોને જાગૃત કરવા માટે વીડિયો કોન્ફરન્સથી પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને રેડિયો જોકી સાથે વાત કરી હતી.

  • I urge you to have a look at the Ayush Ministry protocol, make it a part of your lives and share it with others.

    Let’s keep the focus on being healthy. After all, good health is the harbinger of happiness. pic.twitter.com/fZCPFJtwi0

આ ઉપરાંત તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને ટ્વિટરમાં આયુષ મંત્રાલયનો ફિટ રહેવાના માટેનો પ્રોટોકોલ શેર કર્યો હતો. જેમાં તેમણે લોકોને ગરમ પાણી પીવાની સલાહ આપી હતી. આ ઉપરાંત તેમણે પ્રોટોકોલ પર નજર રાખવા અને તેને તેમના જીવનનો એક ભાગ બનાવવા અને અન્ય લોકો સાથે શેર કરવા વિનંતી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આયુષ મંત્રાલય પ્રોટોકોલ સાથે બહાર આવ્યું છે. જેમાં સ્વાસ્થ્ય તેમજ રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો કરવા સરળતાથી કરી શકાય તેવી બાબતોની સૂચિ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.