ETV Bharat / bharat

કૌશલ દિવસ પર બોલ્યા મોદી, કહ્યું- યુવાઓની સૌથી મોટી તાકાત સ્કિલ

વડા પ્રધાન મોદીએ વિશ્વ યુવા કૌશલ દિવસના અવસરે લોકોને સંબોધિત કર્યા હતા. વર્લ્ડ યુથ સ્કિલ ડે પર ડિજિટલ કોનક્લેવનું આયોજન કેન્દ્ર સરકારના કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય કરી રહ્યું છે.

author img

By

Published : Jul 15, 2020, 7:36 AM IST

Updated : Jul 15, 2020, 3:02 PM IST

PM Modi
PM Modi

નવી દિલ્હીઃ પાંચ વર્ષ પહેલા 15 જૂલાઇના જ દિવસે કૌશલ ભારત મિશનની શરુઆત થઇ હતી. જે બાદમાં આ દિવસને સંયુક્ત રાષ્ટ્ર પાસેથી માન્યતા મળી અને તેને વર્લ્ડ યુથ સ્કિલ ડે (WYSD) ના રુપે ઉજવવામાં આવે છે. આ અવસરે વડા પ્રધાન મોદી વર્લ્ડ યુથ સ્કિલ ડે પર ડિજિટલ કોનક્લેવના આયોજનને સંબોધિત કર્યું હતું.

મુદ્દાવાર વાંચો પીએમ મોદીની વાતો

  • યુવાઓની સૌથી મોટી તાકાત સ્કિલ
  • સ્કિલનો અર્થ નવી આવડત શીખો
  • કોરોનાના આ સંકટે વિશ્વ સંસ્કૃતિની સાથે જ રોજગારની પ્રકૃતિને પણ બદલી છે
  • બદલાતી નિત્ય નૂતન પ્રૌદ્યોગિકીએ પણ તેના પર પ્રભાવ પેદા કર્યો છે
  • પ્રાસંગિક બન્યા રહેવાનો મંત્ર છે- સ્કિલ, રી-સ્કિલ અને અપ-સ્કિલ
  • સ્કિલ પ્રતિ જો તમે આકર્ષણ નહીં હોય, કંઇક નવું શીખવાની ભાવના નહીં હોય તો જીવન થંભી જાય છે
  • એક પ્રકારે વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને, પોતાના વ્યક્તિત્વનો જ ભાર બનાવે છે
  • જ્ઞાન અને સ્કિલ વચ્ચે અંતર છે
  • પોતાની ઉંમર કરતા નવી સ્કિલ શીખવા પોતાના જીવનને ઉત્સાહ અને ઉર્જાથી ભરી દે છે

વધુમાં જણાવીએ તો કૌશલ ભારત કેન્દ્ર સરકારની એક પહેલ છે, જે યુવાઓના કૌશલની સાથે સશક્ત બનાવવા માટે શરુ કરવામાં આવી હતી. જે તેમણે પોતાના કામમાં અધિક રોજગાર આપે છે.

આ પહેલા મંગળવારે પીએમ મોદીના સંબોધન સાથે જોડાયેલા એક આધિકારિક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય દ્વારા આ અવસરે એક ડિજિટલ સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

WYSD સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા પ્રાપ્ત એક કાર્યક્રમ છે, જે દરેક વર્ષે 15 જૂલાઇએ ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ રોજગાર, સમ્માનનીય કાર્ય અને ઉદ્યમિતા માટે યુવાઓના કૌશલની સાથે સજ્જ બનાવે છે.

આ ઉપરાંત વિશ્વ યુવા કૌશલ દિવસનો હેતુ વર્તમાન અને ભવિષ્યની ચેતવણી માટે યુવાઓની ભૂમિકાને રેખાંકિત કરવાનો પણ છે.

વર્લ્ડ યુથ સ્કિલ ડેની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠને પણ કેટલીય વૈશ્વિક પડકારોનો ઉલ્લેખ કર્યો છે.

Last Updated : Jul 15, 2020, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.