ETV Bharat / bharat

વર્ધાથી મોદીના રાહુલ પર પ્રહાર, હિંન્દુ આતંકી કહેવા વાળા સીટ છોડી રહ્યા છે

વર્ધા: વડાપ્રધાન મોદીએ આજે મહારાષ્ટ્રના વર્ધામાં વિપક્ષો પર બરાબરના પ્રહારો કર્યા હતા. મોદીએ અહીં કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે, પાંચ હજાર વર્ષ જૂની સંસકૃતિને બદનામ કરવાનું પાપ કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસે શાંતિપ્રિય હિંન્દું સમાજને આતંકવાદી કહ્યા છે.

author img

By

Published : Apr 1, 2019, 11:58 AM IST

Updated : Apr 1, 2019, 2:27 PM IST

વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રમાં

મહારાષ્ટ્રના વર્ધામાં એક જનસભાને સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું કે, જેને કોંગ્રેસે આંતકી કહ્યા હતા તેઓ હવે જાગી ગયા છે. શાંતિ પ્રિય સમાજને સમગ્ર વિશ્વની સામે આતંકી કહી દીધા.

  • आप मुझे बताइये जब आपने हिन्दू आतंकवाद शब्द सुना तो आपको गहरी चोट पहुंची थी की नहीं।

    हजारों साल के इतिहास में हिन्दू कभी आतंकवाद करे ऐसी एक भी घटना नहीं है।

    अंग्रेजी इतिहासकारों ने भी कभी हिन्दू हिंसक हो सकता है इस बात का जिक्र तक नहीं किया: पीएम मोदी #IndiaSaysNaMoAgain

    — BJP (@BJP4India) April 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અહીં મોદીએ વધુંમાં આગળ જણાવ્યું હતું કે, કોંગ્રેસી નેતાઓના અભદ્ર શબ્દ મારા માટે ઘરેણા સમાન છે. કારણ કે, જ્યારે શૌચાલયનો ચોકીદાર બનું છું ત્યારે દેશની કરોડો માતાઓ બહેનોની ઈજ્જતનો પણ હું ચોકીદાર બનું છું. તમારા માટે એ શૌચાલય હશે પણ મારા માટે તે માતાઓ-બહેનો માટે ઈજ્જતનું ઘર હશે.

  • एक समय था जब शरद पवार सोचते थे कि वो भी पीएम बन सकते हैं।

    उन्होंने ऐलान भी किया था कि वो ये चुनाव लड़ेंगे।

    लेकिन अचानक एक दिन बोले कि नहीं, मैं तो यहां राज्यसभा में ही खुश हूं, मैं चुनाव नहीं लड़ूंगा।

    शरद पवार जी भी जानते हैं कि हवा का रुख किस तरफ है: पीएम #IndiaSaysNaMoAgain pic.twitter.com/KYy7qJrBoe

Intro:Body:

વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રમાં કરશે ચૂંટણી પ્રચાર

ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રના વર્ધામાં એક જાહેર જનસભાને સંબોધન કરશે. તેઓ અહીં ભાજપ અને શિવસેના ગઠબંધન માટે ચૂંટણી પ્રચાર કરશે. વડાપ્રધાન આજે અહીં સ્વાવલંબી મેદાનમાં ચૂંટણી સભા સંબોધશે.

આ રેલીમાં ભાજપ અને શિવસેનાના તમામ 10 ઉમેદવાર કે જે ગઠબંધનમાં સામેલ છે તેઓ પણ અહીં હાજર રહેશે. આ ઉમેદવારમાં જોઈએ તો કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી, હંસરાજ આહીર, કૃપાલ તુમાને, રામદાસ તદાસ, અશોક નેતે જેવા ઉમેદવારો પણ હાજર રહેશે.

આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના વિદર્ભમાં 11 એપ્રિલે તથા 18 એપ્રિલે મતદાન થવાનું છે.

Conclusion:
Last Updated : Apr 1, 2019, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.