વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં ખુલાસો કર્યો કે, કેટલાક લોકો મને એક વાત પશ્ન પૂછી રહ્યા છે કે. મોદીજી તમે હિન્દી બોલી રહ્યા હતા. અને બ્રેયલ ગ્રિલ્સને હિન્દી નથી આવડતી. તો તમારી બંને વચ્ચે એપિસોડમાં વાત કેવી રીતે થઈ?
મોદીએ કહ્યું કે, તેમાં કોઈ રહસ્ય નથી. બેયર ગ્રિલ્સની સાથે મારી વાતચીતમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે હું કંઈ બોલીશ તો, થોડી જ વારમાં અનુવાદ ઈંગ્લિશમાં થઈ જશે. સાથે તેમના કાન પર લાગેલા એક ડિવાઈસની મદદથી તેનું અનુવાદ ટ્રાન્સમિટ થઈને તેમના સુધી પહોંચી જતો હતો. જેથી અમારી વાતચીતને સરળ બનાવી દીધી.
ઉલ્લેખનીય છે કે, ડિસ્કવરી ચેનલ પર પ્રસારિત થનાર આ એપિસોડને 36.9 લાખ ઇંપ્રેશનની સાથે સૌથી વધારે રેટિંગ નોંધાવી હતી. ઇંપ્રેશન એક મીટ્રિક છે જે રિકોર્ડ કરે છે કે, કેટલા દર્શકોએ એપિસોડને જોઓ અને કેટલો સમય આપ્યો.
Intro:Body:
ग्रिल्स के साथ बातचीत के दौरान रिमोट ट्रांसलेटर ने मदद की : मोदी
नई दिल्ली, 25 अगस्त (आईएएनएस)| प्रधानमंत्री नरेंद्र मोदी ने रविवार को खुलासा किया कि 'मैन वर्सेज वाइल्ड' के एपिसोड की शूटिंग के दौरान रिमोट ट्रांसलेटर की मदद से उनके लिए बेयर ग्रिल्स के साथ बात करना सहज रहा।
करोड़ों दर्शक यह सोच रहे थे कि ग्रिल्स हिंदी में बोल रहे प्रधानमंत्री के साथ सहजता से बातचीत कैसे कर पाए।
मोदी ने अपने रेडियो कार्यक्रम 'मन की बात' में खुलासा किया, "कुछ लोग मुझसे एक बात पूछते हैं, कुछ झिझक के साथ..मोदीजी, आप हिंदी में बोल रहे थे और बेयर ग्रिल्स को हिंदी नहीं आती। तो आप दोनों के बीच इतनी धाराप्रवाह बातचीत कैसे हुई?"
उन्होंने कहा, "इसमें कोई रहस्य नहीं है। बेयर ग्रिल्स के साथ मेरी बातचीत में तकनीक का उपयोग किया गया था। जब भी मैं कुछ कहूंगा, पलभर में उसका अनुवाद अंग्रेजी में हो जाएगा। साथ ही उनके कान पर लगे एक छोटे से डिवाइस की मदद से इसका अनुवाद ट्रांसमिट होकर उन तक पहुंच गया। इसने हमारी बातचीत को आसान बना दिया।"
12 अगस्त को डिस्कवरी चैनल पर प्रसारित होने वाले एपिसोड ने 36.9 लाख इंप्रेशन के साथ सबसे ज्यादा रेटिंग दर्ज की। इंप्रेशन एक मीट्रिक है जो रिकॉर्ड करता है कि कितने दर्शकों ने एपिसोड को देखा और कितना समय दिया।
--आईएएनएस
______________________________
Man Vs Wildમાં બેયર ગ્રિલ્સની સાથે વાતચીત દરમિયાન રિમોટ ટ્રાન્સલેટરનો ઉપયોગ થયો: PM મોદી
નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ રવિવારે ખુલાસો કર્યો કે, Man Vs Wildના એપિસોડની શૂટિંગ દરમિયાન રિમોટ ટ્રાન્સલેટરની મદદથી બેયર ગ્રિલ્સની સાથે વાત કરવી સરસ બની. કરોડો દર્શકો આ વિચારી રહ્યા હતા કે, ગ્રિલ્સ હિન્દીમાં બોલી રહેલામાં વડાપ્રધાન મોદીની સાથે સરળતાની વાતચીત કેવી રીતે કરી શક્યાં
વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં ખુલાસો કર્યો કે, કેટલાક લોકો મને એક વાત પશ્ન પૂછી રહ્યા છે કે. મોદીજી તમે હિન્દી બોલી રહ્યા હતા. અને બેયપ ગ્રિલ્સને હિન્દી નથી આવડતી. તો તમારી બંને વચ્ચે એપિસોડમાં વાત કેવી રીતે થઈ?
મોદીએ કહ્યું કે, તેમાં કોઈ રહસ્ય નથી. બેયર ગ્રિલ્સની સાથે મારી વાતચીતમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે હું કંઈ બોલીશ તો, થોડી જ વારમાં અનુવાદ ઇગ્લીશમાં થઈ જશે. સાથે તેમના કાન પર લાગેલા એક ડિવાઈસની મદદથી તેનું અનુવાદ ટ્રાન્સમિટ થઈને તેમના સુધી પોંહચી ગયો. જેથી અમારી વાતચીતને સરસ બનાવી દીધી.
ઉલ્લેખનીય છે કે, ડિસ્કવરી ચેનલ પર પ્રસારિત થનાર આ એપિસોડને 36.9 લાખ ઇંપ્રેશનની સાથે સૌથી વધારે રેટિંગ નોંધાવી હતી. ઇંપ્રેશન એક મીટ્રિક છે જે રિકોર્ડ કરે છે કે, કેટલા દર્શકોએ એપિસોડને જોઓ અને કેટલો સમય આપ્યો.
Conclusion: