તેમણે અહીં વધુમાં કહ્યું હતું કે, વધતી જતી જનસંખ્યા દેશ માટે ચિંતાનો વિષય છે. જનતામાં જાગૃતિ દ્વારા જ તેના પર નિયંત્રણ લાવી શકાશે.
સ્વતંત્રતા દિવસના પ્રસંગે વડાપ્રધાન મોદીએ આજે છઠ્ઠી વખત વડાપ્રધાન તરીકે ધ્વજવંદન કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ જનસંખ્યા નિયંત્રણની અપિલ કરી
નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ આજે સ્વતંત્રતા દિવસના અવસરે લાલા કિલ્લા પરથી દેશની જનતાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશમાં વસ્તી વધારાની સમસ્યાને ધ્યાનમાં લેવાની જરૂર છે. વડાપ્રધાન મોદીએ દેશની જનતાને આહ્વાન કર્યું છે કે, આ અંગે દેશમાં જાગૃતિ લાવવા માટે આગળ આવે.
તેમણે અહીં વધુમાં કહ્યું હતું કે, વધતી જતી જનસંખ્યા દેશ માટે ચિંતાનો વિષય છે.
જનતામાં જાગૃતિ દ્વારા જ તેના પર નિયંત્રણ લાવી શકાશે.