ETV Bharat / bharat

આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે: PM મોદી - CHINA

ઓસાકા: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને શિંઝો આબેને મળ્યા પછી PM મોદીએ બ્રિક્સ દેશોના પ્રમુખ સાથે મુલાકાત કરી હતી. જેમાં ચીન, રૂસ, સાઉથ આફ્રીકાના રાષ્ટ્રપતિ પણ શામેલ હતા.

આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે: PM મોદી
author img

By

Published : Jun 28, 2019, 12:31 PM IST

વડાપ્રધાન નરેંન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે, જે ન માત્ર નિર્દોષ લોકોને મારે છે પરંતુ વિકાસ અને સામાજીક સ્થિરતા પર પણ ખરાબ અસર કરે છે.

PM મોદીએ બ્રિક્સ દેશોના પ્રમુખ સાથે મુલાકાત કરી

જાપાનના ઓસાકા શહેરમાં બ્રિક્સના નેતાઓની અનૌપચારિક બેઠક સમયે વડાપ્રધાન નરેંન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ અને જાતિવાદનું કોઇ પણ રીતે સમર્થન બંધ કરવાની જરૂરત છે.

હકીકતમાં, વડાપ્રધાન નરેંન્દ્ર મોદી G-20 ,સમિટમાં ભાગ લેવા જાપાનના ઓસાકામાં છે. અહીં વડાપ્રધાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે મુલાકાત કરી હતી, તે સમયે તેઓએ કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/pm-modi-meet-brics-leaders-on-the-sidelines-of-the-g20summit-1/na20190628092353766

आतंकवाद मानवता के लिये सबसे बड़ा खतरा: पीएम मोदी

ओसाका: अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप और शिंजो आबे से मिलने के बाद पीएम मोदी ने ब्रिक्स देशों के प्रमुख से मुलाकात की. इनमें चीन, रूस, साउथ अफ्रीका के राष्ट्रपति भी शामिल रहे.

प्रधानमंत्री नरेंद्र मोदी ने शुक्रवार को कहा कि आतंकवाद मानवता के लिये सबसे बड़ा खतरा है जो न सिर्फ बेगुनाहों की हत्या करता है बल्कि आर्थिक विकास और सामाजिक स्थिरता को भी बुरी तरह प्रभावित करता है.

जापान के ओसाका शहर में ब्रिक्स नेताओं की अनौपचारिक बैठक के दौरान प्रधानमंत्री मोदी ने कहा कि आतंकवाद और जातिवाद का किसी भी जरिए से समर्थन बंद करने की जरूरत है.

दरअसल, प्रधानमंत्री नरेंद्र मोदी G-20 समिट में हिस्सा लेने के लिए जापान के ओसाका में हैं. यहां प्रधानमंत्री ने अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप से मुलाकात की, इस दौरान उन्होंने कई मुद्दों पर बात की.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.