ETV Bharat / bharat

LIVE : વડાપ્રધાન મોદીએ ડાઈનામિક ડેમ લાઈટિંગનું લોકાર્પણ કર્યું - undefined

આરોગ્ય વન
આરોગ્ય વન
author img

By

Published : Oct 30, 2020, 10:35 AM IST

Updated : Oct 30, 2020, 7:34 PM IST

19:31 October 30

વડાપ્રધાન મોદીએ ડાઈનામિક ડેમ લાઈટિંગનું લોકાર્પણ કર્યું

વડાપ્રધાન મોદીએ ડાઈનામિક ડેમ લાઈટિંગનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ વડાપ્રધઆન મોદીએ લાઈટિંગ શો નિહાળ્યો હતો.

19:31 October 30

19:02 October 30

વડાપ્રધાન મોદીએ એક્તા ક્રુઝ બોટમાં સફર કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'એકતા ક્રૂઝ' બોટ સર્વિસ પર સફર કરી છે. જેમાં PM શ્રેષ્ઠ ભારત ભવનથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીની સફર કરી છે.

17:42 October 30

વડાપ્રધાન મોદી જંગલ સફારીની મુલાકાતે, જુઓ વીડિયો...

વડાપ્રધાન મોદી જંગલ સફારીની મુલાકાતે

17:41 October 30

17:39 October 30

વડાપ્રધાન મોદીએ જંગલ સફારીની લીધી મુલાકાત, જુઓ વીડિયો...

વડાપ્રધાન મોદીએ જંગલ સફારીની લીધી મુલાકાત

જંગલ સફારીનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ જંગલ સફારીની મુલાકાત લીધી હતી

17:31 October 30

વડાપ્રધાન મોદીએ પ્રાણીઓને નિહાળ્યાં

વડાપ્રધાન મોદીએ જંગલ સફારીની મુલાકાત લીધી

વડાપ્રધાન મોદીએ પ્રાણીઓને નિહાળ્યાં

16:46 October 30

વડાપ્રધાન મોદીએ મુખ્યપ્રધાન રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે જંગલ સફારીની મુલાકાત લીધી

વડાપ્રધાન મોદીએ જંગલ સફારીનું ઉદ્ઘાટન કર્યા બાદ જંગલ સફારીની મુલાકાત લીધી હતી. જેમાં વડાપ્રધાન મોદી પોપટ સાથે જોવા મળ્યા હતા.

16:34 October 30

વડાપ્રધાન મોદી, મુખ્યપ્રધાન રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જંગલ સફારીની મુલાકાત લીધી

વડાપ્રધાન મોદીએ જંગલ સફારીનું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્કની મુલાકાત લીધી.

16:26 October 30

જંગલ સફારીનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ સફારીની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગલ સફારીનું ઉદ્ઘાટન કર્યા બાદ મારી લટાર. જેમાં તેમણે વિવિધ પ્રાણીઓનું નિરીક્ષણ કર્યું છે.

16:20 October 30

વડાપ્રધાન મોદીએ જંગલ સફારીનું ઉદ્ઘાટન કર્યું

2 દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદી જંગલ સફારીનું ઉદ્ઘાટન કરવાના છે. જેને લઇને PM મોદી, CM, વિજય રૂપાણી અને આચાર્ય દેવવ્રત જંગલ સફારી પહોંચ્યા છે. જ્યાં વડાપ્રધાન મોદીએ જંગલ સફારીનું ઉદ્ઘાટન કર્યું છે.

15:14 October 30

જંગલ સફારી 375 એકરમાં ફેલાયેલું પ્રાણી ઉદ્યાન છે

જંગલ સફારીમાં પ્રવાસીઓને દેશ-વિદેશના 11000 પક્ષીઓ અને 100 જાતિમા જાનવરો જોવા મળશે. જંગલ સફારી પાર્કમાં એક પેન્ટિંગ ઝોન સામેલ છે. જેમાં પ્રવાસીઓ પક્ષીઓ અને નાના પ્રાણીઓને ટચ કરી શકશે.

14:16 October 30

ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્કમાં ભૂલ-ભુલૈયાં પણ

  • બાળકોને મનોરંજનની સાથે માહિતી મળે અને ‘સહિ પોષણ-દેશ રોશન’ ચરિતાર્થ થાય તે પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુમાં નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મીરર મેઈઝ, 5-D થિયેટર,ભૂલ-ભુલૈયાં પણ છે.

14:14 October 30

ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્કમાં પોષણને લાગતા અલગ અલગ સ્ટેશન

  • બાળકો મિની ટ્રેન દ્વારા ૬૦૦ મીટર પ્રવાસ કરી શકશે. પ્રવાસ દરમિયાન ફળ-શાક ગૃહમ્,  યોનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ્, સ્વસ્થ ભારતમ્ અને ન્યુટ્રી હંટ જેવા સ્ટેશનો આવે છે.

13:28 October 30

વડાપ્રધાન મોદીએ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું કર્યું ઉદ્ધાટન

વડાપ્રધાન મોદી કરી રહ્યા છે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું  નિરક્ષણ

13:11 October 30

વડાપ્રધાન મોદી એકતા મોલ પહોંચ્યા

એકતા મોલમાં હેન્ડીક્રાફટ વસ્તુઓની ખરીદી 

 વડાપ્રધાન મોદી એકતા મોલનું કરી રહ્યા છે નિરક્ષણ

13:05 October 30

વડાપ્રધાન મોદી આરોગ્ય વનનું કરી રહ્યા છે નિરક્ષણ

  • Gujarat: Prime Minister Narendra Modi takes a tour of 'Arogya Van' in Kevadia, Narmada district.

    The park has hundreds of medicinal plants and herbs and also provides information about their usage and importance.

    CM Vijay Rupani and Governor Acharya Devvrat also present. pic.twitter.com/dQOZ6rjIPR

    — ANI (@ANI) October 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • તેઓ જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ, વિવિધતામાં એકતાના પ્રતિક સમુ એકતા મોલ, સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનની મુલાકાત લઈ તેનું લોકાર્પણ કરશે.

12:36 October 30

વડાપ્રધાન મોદીએ આરોગ્ય વનની મુલાકાત લીધી

વડાપ્રધાન મોદીએ આરોગ્ય વનનું ઉદ્ધાટન કરી આરોગ્ય વનની મુલાકાત લીધી

12:29 October 30

વડાપ્રધાન મોદીએ આરોગ્ય વનનું ઉદ્ધાટન કર્યું

  • વડાપ્રધાન મોદીએ આરોગ્ય વનનું ઉદ્ધાટન કર્યું

11:45 October 30

વડાપ્રધાન મોદી કેવડિયા પહોંચ્યા

  • Gujarat: PM Narendra Modi arrives in Kevadia, Narmada district.

    He will be inaugurating the Sardar Patel Zoological Park, popularly known as Jungle Safari. pic.twitter.com/rUUG8licqr

  • વડાપ્રધાન મોદી કેવડિયા પહોંચ્યા
  • પોલિસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

11:28 October 30

કેશુભાઈ પટેલના અસ્થિ વિસર્જન સોમનાથ ખાતે કરાશે

  • રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના અસ્થિ વિસર્જન સોમનાથ ખાતે કરવામાં આવશે
  • કેશુભાઈ પટેલ સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખ, નિધનના દિવસે સોમનાથ સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું હતું
  • સોમનાથ મંદિર પાસે આવેલા સરસ્વતી હિરણ અને કપિલા નદીના ત્રિવેણી  સંગમ ખાતે કારવામા આવશે અસ્થિ વિસર્જન

10:56 October 30

વડાપ્રધાન મોદી કેવડિયા જવા રવાના

વડાપ્રધાન મોદી કેવડિયા જવા રવાના થયા

10:36 October 30

વડાપ્રધાન મોદીએ કનોડિયા બંધુઓને આપી શ્રદ્ધાંજલિ

  • Gandhinagar: PM Narendra Modi meets the family members of brothers Mahesh and Naresh Kanodia who passed away recently.

    Mahesh Kanodia was a musician and former BJP MP from Gujarat, while Naresh Kanodia was an actor. #Gujarat pic.twitter.com/Tvps6w0J9s

વડાપ્રધાન મોદીએ નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપી 

10:31 October 30

વડાપ્રધાન મોદીએ કેશુભાઇ પટેલને આપી શ્રદ્ધાંજલિ

  • PM Narendra Modi pays last tribute to Keshubhai Patel, Former Chief Minister of Gujarat, at the latter's residence in Ahmedabad.

    Keshubhai Patel passed away at a hospital in the city yesterday. pic.twitter.com/UC4CCFGwwn

વડાપ્રધાન મોદીએ કેશભાઇ પટેલને આપી શ્રદ્ધાંજલિ

Last Updated : Oct 30, 2020, 7:34 PM IST

For All Latest Updates

TAGGED:

LIVE PAGE
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.