ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ વાજપેયી જયંતિ પર અટલ ભૂજલ યોજનાનો પ્રારંભ કર્યો

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતિ પર 'અટલ ભૂજલ' યોજનાનો પ્રારંભ કર્યો છે. સાથે જ વડાપ્રધાને 'અટલ ટનલ'નું પણ ઉદ્ધાટન કર્યું છે.

atal bhujal yojana
atal bhujal yojana
author img

By

Published : Dec 25, 2019, 1:21 PM IST

ઉલ્લેખનીય છે કે, આજે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 95મી જયંતિ છે. આ અવસરે વડાપ્રધાન મોદીએ અનેક યોજનાઓનો શુભારંભ કરાવતા વાજપેયીને યાદ કર્યા હતા.

વડાપ્રધાન મોદીના ભાષણના મુખ્ય મુદ્દાઓ

પાણીનો વિષય અટલજી માટે ઘણો મહત્વનો હતો. તેમના હ્દયની એકદમ નજીક હતો. અટલ જળ યોજના હોય કે, પછી જળ જીવન મિશન સાથે જોડાયેલી ગાઈડલાઈન્સ, આ 2024 સુધીમાં દેશના દરેક ઘરે પાણી પહોંચાડવાના સંકલ્પને સિદ્ધ કરવામાં એક મોટુ પગલું છે.

આજે દેશ માટે એક મહત્વની યોજનાનું નામ અટલજીને સમર્પિત કર્યું છે. હિમાચલ પ્રદેશને લદ્દાખ અને જમ્મુ કાશ્મીર સાથે જોડનારી મનાલીને લેહ સાથે જોડનારી અને રોહતાંગ ટનલ હવે અટલ ટનલના નામથી ઓળખાશે.

આજે ભારતના બે બે રત્નો અટલજી અને મદન મોહન માલવીયજીનો જન્મ દિવસ છે. આ બંને મહાપુરુષોને નમન કરુ છું, દેશ તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છું.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/uttar-pradesh/bharat/bharat-news/pm-modi-on-atal-bihari-vajpayee-in-vigyan-bhawan/na20191225120531854

PM मोदी ने वाजपेयी की जयंती पर अटल भूजल योजना का शुभारंभ किया

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.