ETV Bharat / bharat

બનારસ જીતી લીધુ, હવે પોલિંગ બૂથ જીતવાનું બાકી: વડાપ્રધાન મોદી

વારાણસી: PM મોદી આજે પોતાનું ઉમેદવારીપત્ર ભરશે.પીએમ મોદીના નામાંકન દરમિયાન NDAના અનેક દિગ્ગજો હાજર રહશે. મોદીના નામાંકનની ખાસ વાત એ છે કે પહેલીવાર બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર મોદીના નામાંકન દરમિયાન ઉપસ્થિત રહેશે.વારાણસીમાં ફરી એક વખત જીત મેળવા માટે PM મોદી આજે નામાંકન કરશે. નાઆ દરમિયાન નીતીશ કુમાર, ઉદ્ધવ ઠાકરે, અકાલી દળ અધ્યક્ષ પ્રકાશ સિંહ બાદલ તથા અન્ય સહયોગી દળ હાજર રહેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી સંસદીય સીટ પરથી બીજી વાર ઉમેદવારી પત્ર ભરવાના છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલાં મોદી ડી પેરિસ હોટલમાં બુથ અધ્યક્ષ અને અન્ય અધિકારીઓને સંબોધન કર્યું હતું. સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે, એક સમયે મેં પણ દિવાલો ઉપર પોસ્ટર લગાવ્યા છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Apr 26, 2019, 12:12 PM IST

નીતીશ કુમાર ગત લોકસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીના પીએમ પદના ઉમેદવારીથી નારાજ થઈને NDAથી અલગ થઈ ગયા હતા. નીતીશ કુમારે મોદીની વિરુદ્ધ વારાણસીમાં ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો, પરંતુ નીતીશ કુમારની પાર્ટી JDU ફરી એકવાર NDAમાં સામેલ થઈ ગઈ. નીતીશ આ પહેલા મોદીની કોઈ પણ ચૂંટણી સમયે નોમિનેશનમાં સામેલ નથી થયા.

વડાપ્રધાન મોદીના સંબોધનના મહત્વના અંશો

  • - બનારસની ચૂંટણી એવી હોવી જોઈએ કે દેશના પોલિટિકલ પંડિતોને તેની પર પુસ્તક લખવાનું મન થાય. કાશી તો મેં કાલે જ જીતી લીધુ હતું, હવે પોલિંગ બુથ જીતવું બાકી છે. આ વખતની ચૂંટણી દેશની જનતા લડી રહી છે.
  • -વડાપ્રધાનનું પદ કોઈ મોજ- મસ્તી માટે નથી, અમારી સરકારે 5 વર્ષમાં વિકાસના કાર્યો કરી બતાવ્યા છે.
  • -મને બનારસ જીતવામાં મઝા નહીં આવે, જો મારા સાથી બૂથ હારી જાય છે. મને પોલિંગ બૂથ જીતવા છે. જેમ શ્રીકૃષ્ણએ ગોવર્ધન ઉઠાવ્યો હતો. તેવી જ રીતે કાશીમાં વિજય મેળવવો છે.
  • -આ ચૂંટણી જંગ નથી, લોકતંત્રનો ઉત્સવ છે. જનતાનું દિલ જીતવામાં જિંદગી ખપાવી છે. આપણે દિલ જીતવા આવ્યા છીએ, પાર્ટી આપ મેળે જીતી જશે.
  • -છેલ્લા દોઢ વર્ષથી હિંદુસ્તાનના ખૂણે ખૂણે જઈ રહ્યો છું. હું જોઈ રહ્યો છું કે લોકો હવે જાણવા લાગ્યા છે કે પહેલા સરકાર બનતી હતી, હવે સરકાર ચાલે છે. હું તમને એક કાર્યકર્તાના પદેથી હિસાબ આપું છું. કાર્યકર્તાઓએ મને જ્યારે પણ સમય માંગ્યો, મેં ક્યારે પણ ના નથી પાડી. કાર્યસમિતિમાં પણ મે કાર્યકર્તાની જેમ સમય આપ્યો અને બેઠકમાં ભાગ લીધો છે. મારા અંદરના કાર્યકર્તાને મેં ક્યારે પણ મરવા નથી દીધું અને PMની જેમ જવાબદારીઓ નિભાવી રહ્યો છો.
  • - કાલે મેં જે દ્રશ્ય જોયું તેમાં તમારા પરસેવાની સુગંધ આવતી હતી. હું પણ એક સમયે બૂથ કાર્યકર્તા રહ્યો છું. મને પણ દિવાલો પર પોસ્ટર લગાવવાનું સૌભાગ્ય મળ્યું છે. આજે દેશમાં લોકો જાતે જ કહી રહ્યા છે કે, ફરી એક વાર, મોદી સરકાર. આ વખતે પોલિટિકલ પંડિતોને ખૂબ માથુ ખપાવવું પડશે. જનતાએ નક્કી કરી લીધું છે તેમને શું કરવું છે. આ ઈતિહાસમાં પહેલો મોકો છે જ્યારે આ રીતે ચૂંટણી લડવામાં આવી રહી છે.
  • - કાશી જીતવાનું કામ કાલે જ પુરૂ થઈ ગયું છે હવે આપણે પોલિંગ બૂથ જીતવાના છે. મોદી હારે કે જીતે તે ગંગા મૈયા જોઈ લશે, પરંતુ મારા બૂથનો કાર્યકર્તા ન હારવો જોઈએ. અમારો લક્ષ્યાંક પોલિંગ બૂથ જીતવાનો હોવો જોઈએ.
  • -આપણે આ વખતે મતદાનના દરેક રેકોર્ડ તોડી નાખવા છે. મોદી કેટલા વોટથી જીતે તે મહત્વનું નથી. હું ગુજરાતમાં ઈચ્છતો હતો કે પુરુષો કરતા મહિલાઓનું વોટિંગ પાંચ ટકા વધારે થાય અને આ વખતે વારાણસીમાં પણ આવું થવું જોઈએ.
  • - મોદી કાશી કોતવાલ કાલ ભૈરવ અને કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન-પૂજા કર્યા પછી કલેક્ટર ઓફિસ ઉમેદવારી ફોર્મ ભરવા માટે જશે. આ દરમિયાન એનડીએના ખાસ નેતાઓ સહિત પાંચ રાજ્યોના મુખ્યમંત્રી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રહેશે
  • - શું અમે મહિલા વોટરોમાં વધારો કરી શકીએ છીએ. માતૃ શક્તિનું હું હંમેશા સમ્માન કરૂ છું. માદીની જો કોઈ રક્ષા કરે છે તો તે દેશની માતા તથા બહેનો છે. દેશના ખૂણે ખૂણે થી દેશની માતા તથા બહોનો મત આપવા માટે લોકોને પ્રેરિત કે છે.પોલિંગ બૂથમાં જો 100 વોટ પુરૂષો કરે તો 105 વોટ મહિલાઓ કરે.
  • - મોદી સૌથી વધુ વોટથી જીતે કે ન જીતે, આ રેકોર્ડનો મુદ્દો નથી. દુનિયા પુછશે નહીં, અરે તમે તો વડાપ્રધાન છો તો તમે જીતીને આવ્યા એમાં શું છે, તેનો કોઈ અર્થ નથી અને મને પણ રસ નથી. મને રસ છે કે લોકતંત્ર જીતવું જોઈએ. મારી એક ઈચ્છા છે જે હું ગુજરાતમાં પણ ન પૂરી કરી શક્યો. શું બનારસવાસી મારી આ ઈચ્છા પૂરી કરી શકશે? હું ઈચ્છું છું કે પુરુષોની તુલનામાં મહિલાઓનું મતદાન પાંચ ટકા વધુ હોવું જોઈએ.
  • -ગઇ કાલે આશરે સાત કીમી લાંબા આ રોડ શોની શરૃઆત મોદીએ પંડિત મદન મોહન માલવિયાના સ્મારકને પુષ્પાહાર કરીને કરી હતી. શહેરના અસ્સી અને લંકા વિસ્તારમાંથી મોદીનો આ રોડ શો પસાર થયો હતો. અહીં આવેલા દશાશ્વમેઘ ઘાટ પર આ રોડ શો અટક્યો હતો. જ્યાં મોદીએ બાદમાં ગંગા આરતી કરી હતી. તેમની સાથે યોગી આદિત્યનાથ અને અમિત શાહ સહીતના નેતાઓ પણ હતા.

Intro:Body:

નોમિનેશન પહેલા કાર્યકર્તાઓથી બોલ્યા PM મોદી:  બનારસ જીતી લીધુ હવે પોલિંગ બૂથ જીતવું બાકી

વારાણસી: PM મોદી આજે પોતાનું ઉમેદવારીપત્ર ભરશે.પીએમ મોદીના નોમિનેશન દરમિયાન NDAના અનેક દિગ્ગજો હાજર રહશે. મોદીના નોમિનેશનની ખાસ વાત એ છે કે પહેલીવાર બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર  મોદીના નોમિનેશન દરમિયાન ઉપસ્થિત રહેશે.વારાણસી માં ફરી એક વખત જીત મેળવા માટે મોદી આજે નોમિનેશન કરશે.આ દરમિયાન નીતીશ કુમાર, ઉદ્ધવ ઠાકરે, અકાલી દળ અધ્યક્ષ પ્રકાશ સિંહ બાદલ તથા અન્ય સહયોગી દળ હાજર રહેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી સંસદીય સીટ પરથી બીજી વાર ઉમેદવારી પત્ર ભરવાના છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલાં મોદી ડી પેરિસ હોટલમાં બુથ અધ્યક્ષ અને અન્ય અધિકારીઓને સંબોધન કર્યું હતું. સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે, એક સમયે મેં પણ દિવાલો ઉપર પોસ્ટર લગાવ્યા છે.

નીતીશ કુમાર ગત લોકસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીના પીએમ પદના ઉમેદવારીથી નારાજ થઈને NDAથી અલગ થઈ ગયા હતા. નીતીશ કુમોર મોદીની વિરુદ્ધ વારાણસીમાં ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો, પરંતુ નીતીશ કુમારની પાર્ટી JDU ફરી એકવાર NDAમાં સામેલ થઈ ગઈ. નીતીશ આ પહેલા મોદીની કોઈ પણ ચૂંટણી સમયે નોમિનેશનમાં સામેલ નથી થયા.

કાર્યકર્તાઓને  મોદીએ કહ્યું કે બનારસની ચૂંટણી એવી હોવી જોઈએ કે દેશના પોલિટિકલ પંડિતોને તેની પર પુસ્તક લખવાનું મન થાય. તો તેણે વધુમાં કહ્યું કે કાશી તો મે કાલે જ જીતી લીધુ હતું હવે પોલિંગ બુથ જીતવું બાકી છે. તેમણે કહ્યું કે આ વખતની ચૂંટણી દેશની જનતા લડી રહી છે.તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાનનું પદ કોઇ મોજ- મસ્તી માટે નથી અમારી સરકારે 5 વર્ષમાં વિકાસના કાર્યો કરી બતાવ્યા છે.

માદીએ કહ્યું કે હું છેલ્લા દોઢ વર્ષથી હિંદુસ્તાનના ખૂણે ખૂણે જઇ રહ્યો છું. હું જોઇ રહ્યો છું કે લોકો હવે જાણવા લાગ્યા છે કે પહેલા સરકાર બનતી હતી હવે સરકાર ચાલે છે.હું તમને એક કાર્યકર્તાના પદેથી હિસાબ આપું છું. કાર્યકર્તાઓએ મને જ્યારે પણ સમય માંગ્યો મે ક્યારે પણ ના નથી પાડી. કાર્યસમિતિમાં પણ મે કાર્યકર્તાની જેમ સમય આપ્યો અને બેઠક માં ભાગ લીધો છે.મારા અંદરના કાર્યકર્તાને મેં ક્યારે પણ મરવા નથી દીધું. અને PMની જેમ જવાબદારીઓ નિભાવી રહ્યો છો.

BJP કાર્યકર્તાઓને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કાલે મેં જે દ્રશ્ય જોયું તેમાં તમારા પરસેવાની સુગંધ આવતી હતી. હું પણ એક સમયે બુથ કાર્યકર્તા રહ્યો છું. મને પણ દિવાલો પર પોસ્ટર લગાવવાનું સૌભાગ્ય મળ્યું છે. પીએમએ કહ્યું, આજે દેશમાં લોકો જાતે જ કહી રહ્યા છે કે, ફરી એક વાર, મોદી સરકાર. આ વખતે પોલિટિકલ પંડિતોને ખૂબ માથુ ખપાવવું પડશે. જનતાએ નક્કી કરી લીધું છે તેમને શું કરવું છે. આ ઈતિહાસમાં પહેલો મોકો છે જ્યારે આ રીતે ચૂંટણી લડવામાં આવી રહી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અહીં કાર્યકર્તાઓએ જણાવ્યું કે, કાશી જીતવાનું કામ કાલે જ પુરૂ થઈ ગયું છે હવે આપણે પોલિંગ બૂથ જીતવાના છે. મોદી હારે કે જીતે તે ગંગા મૈયા જોઈ લશે પરંતુ મારા બૂથનો કાર્યકર્તા ન હારવો જોઈએ. અમારો લક્ષ્યાંક પોલિંગ બૂથ જીતવાનો હોવો જોઈએ. તેમણએ કહ્યું કે, આપણે આ વખતે મતદાનના દરેક રેકોર્ડ તોડી નાખવા છે. મોદી કેટલા વોટથી જીતે તે મહત્વનું નથી. હું ગુજરાતમાં ઈચ્છતો હતો કે પુરુષો કરતા મહિલાઓનું વોટિંગ પાંચ ટકા વધારે થાય અને આ વખતે વારાણસીમાં પણ આવું થવું જોઈએ.

મોદી કાશી કોતવાલ કાલ ભૈરવ અને કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન-પૂજા કર્યા પછી કલેક્ટર ઓફિસ ઉમેદવારી ફોર્મ ભરવા માટે જશે. આ દરમિયાન એનડીએના ખાસ નેતાઓ સહિત પાંચ રાજ્યોના મુખ્યમંત્રી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રહેશે

મોદી એ બૂથ કાર્યકર્તાઓથી કહ્યું કે શું અમે મહિલા વોટરોમાં વધારો કરી શકીએ છીએ. મોદીએ કહ્યું કે માતૃ શક્તિ નો હું હંમેશા સમ્માન કરૂ છું. તેમણે કહ્યું કે માદીની જો કોઇ રક્ષા કરે છે તો તે દેશની માતા તથા બહેનો છે.દેશના ખૂણે ખૂણે થી દેશની માતા તથા બહોનો મત આપવા માટે લોકોને પ્રેરિત કે છે.પોલિંગ બૂથમાં જો 100 વોટ પુરૂષો કરે તો 105 વોટ મહિલાઓ કરે. 

તેમણે કહ્યું કે મોદી સૌથી વધુ વોટથી જીતે કે ન જીતે, આ રેકોર્ડનો મુદ્દો નથી. દુનિયા પુછશે નહીં, અરે તમે તો વડાપ્રધાન છો તો તમે જીતીને આવ્યા એમાં શું છે, તેનો કોઈ અર્થ નથી અને મને પણ રસ નથી. મને રસ છે કે લોકતંત્ર જીતવું જોઈએ.મારી એક ઈચ્છા છે જે હું ગુજરાતમાં પણ ન પૂરી કરી શક્યો. શું બનારસવાસી મારી આ ઈચ્છા પૂરી કરી શકશે? હું ઈચ્છું છું કે પુરુષોની તુલનામાં મહિલાઓનું મતદાન પાંચ ટકા વધુ હોવું જોઈએ.

ગઇ કાલે આશરે સાત કીમી લાંબા આ રોડ શોની શરૃઆત મોદીએ પંડિત મદન મોહન માલવિયાના સ્મારકને પુષ્પાહાર કરીને કરી હતી. શહેરના અસ્સી અને લંકા વિસ્તારમાંથી મોદીનો આ રોડ શો પસાર થયો હતો, અહીં આવેલા દશાસ્વમેઢ ઘાટ પર આ રોડ શો અટક્યો હતો જ્યાં મોદીએ બાદમાં ગંગા આરતી કરી હતી. તેમની સાથે યોગી આદિત્યનાથ અને અમિત શાહ સહીતના નેતાઓ પણ હતા.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.