ETV Bharat / bharat

PM મોદીની તમિલનાડુમાં સભા, જયલલિતાને કર્યા યાદ - BJP

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણીના શંખનાદ થઇ ચૂક્યો છે. ત્યારે બીજા તબક્કાના મતદાન માટે દરેક રાજકીય પાર્ટીઓ પણ જોરશોરથી પ્રચાર કરી રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તમિલનાડુના પ્રવાસે છે.

સૌ ANI
author img

By

Published : Apr 13, 2019, 1:14 PM IST

PM મોદીએ સંબોધનની શરુઆતમાં જલિયાવાલા બાગમાં થયેલા શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ત્યાર બાદ MGR અને જયલલિતાને પણ યાદ કરીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

તમિલનાડુમાં PM મોદીએ રેલીને સંબોધન કરતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

  • PM Modi: Who will do Nyay to governments of the great MGR Ji, which were dismissed by Congress just because one family didn't like those leaders? Who will do Nyay to victims of Bhopal Gas Tragedy, among the worst environment disasters in India. That too happened under Congress. pic.twitter.com/9rzBBfSsGP

    — ANI (@ANI) 13 April 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • હું કોંગ્રેસને પુછવા માંગુ છુ કે 1984માં થયેલા હુલ્લડમાં જે લોકોનો શિકાર થયો તેમને ન્યાય કોણ આપશે
  • ભોપાલ ગેંસ કાંડ પીડીતોને કોણ ન્યાય અપાવશે.
  • સાથે જ વડાપ્રધાને પૂર્વ નાણાપ્રધાન ચિદંબરમને આડે હાથે લીધા અને કહ્યુ કે પિતા નાણાપ્રધાન બન્યા અને પુત્રએ તો આખો દેશ લૂંટી લીધો.

સભા દરમિયાન તમિલનાડુના મુખ્યપ્રધાને પણ મોદીનો સાથ આપ્યો અને જણાવ્યુ કે, રાહુલ ગાંધી વિપક્ષ ઉમેદવાર છે પરંતુ તેમને કોઇ પણ પાર્ટીનો સહયોગ નથી મળતો. પરંતુ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ દરેક પાર્ટી સાથે એક જ સુરમાં વાત કરી છે.

  • Tamil Nadu CM in Theni: Congress which is a part of DMK led alliance here has announced Rahul Gandhi as PM candidate but its allies have not come out in open supporting his candidature. In our alliance all parties have accepted PM Modi as the PM candidate,this shows our unity pic.twitter.com/BPkmFFkO8E

Intro:Body:

PM મોદીની તમિલનાડુમાં સભા, જયલલિતાને યાદ કર્યા

ન્યૂઝ ડેસ્ક: લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, અને બીજા તબક્કાના મતદાન માટે દરેક રાજકીય પાર્ટી પણ જોરશોરથી પ્રચાર કરી રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તમિલનાડુના પ્રવાસે છે. 

PM મોદીએ સંબોધનની શરુઆતમાં જલિયાવાલા બાગમાં થયેલા શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ત્યાર બાદ MGR અને જયલલિતાને પણ યાદ કરીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

તમિલનાડુમાં PM મોદીએ રેલીને સંબોધન કરતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

હું કોંગ્રેસને પુછવા માંગુ છુ કે 1984માં થયેલા હુલ્લડમાં જે લોકોનો શિકાર થયો તેમને ન્યાય કોણ આપશે 

ભોપાલ ગેંસ કાંડ પીડીતોને કોણ ન્યાય અપાવશે.

સાથે જ વડાપ્રધાને પૂર્વ નાણાપ્રધાન ચિદંબરમને આડે હાથે લીધા અને કહ્યુ કે પિતા નાણાપ્રધાન બન્યા અને પુત્રએ તો આખો દેશ લૂંટી લીધો. 

સભા દરમિયાન તમિલનાડુના મુખ્યપ્રધાને પણ મોદીનો સાથ આપ્યો અને જણાવ્યુ કે, રાહુલ ગાંધી વિપક્ષ ઉમેદવાર છે પરંતુ તેમને કોઇ પણ પાર્ટીનો સહયોગ નથી મળતો. પરંતુ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ દરેક પાર્ટી સાથે એક જ સુરમાં વાત કરી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.