ETV Bharat / bharat

PM મોદી G-7 સંમેલનમાં ભાગ લેશે, ટ્રમ્પ સાથે કરશે મુલાકાત - જમ્મુ-કાશ્મીર ન્યૂઝ

બિઆરિત્જઃ જી-7 સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી ફ્રાંસના શહેર બિઆરિત્જ પહોંચ્યા છે. સોમવારે મોદી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરવાના છે. નરેન્દ્ર મોદી અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંતોનિયો ગુતારેસ વચ્ચે રવિવારે પરસ્પર હિત જેવા અનેક વિષયો પર એક 'સાર્થક ચર્ચા' કરી હતી.

મોદીએ સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ એંતોનિયો ગુતારેસની સાથે કરી 'સાર્થક ચર્ચા'
author img

By

Published : Aug 26, 2019, 8:58 AM IST

Updated : Aug 26, 2019, 1:39 PM IST

ફ્રાન્સના દક્ષિણ-પશ્ચિમમાં સમુદ્ર કિનારે સ્થિત શહેર બિઆરિત્જમાં G-7 શિખર સંમેલન અંતર્ગત મોદીએ ગુતારેસ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદી બહેરીનનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ બિઆરિત્જ પહોંચ્યા હતા.

વડાપ્રધાન મોદીના કાર્યાલયે ટ્વીટ કર્યું કે, 'વડાપ્રધાન મોદી અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ ગુતારેસ વચ્ચે G-7 શિખર સમ્મેલન હેઠળ મુલાકાત થઇ હતી. આ બંને નેતાઓએ વિભિન્ન વિષયો પર ચર્ચા કરી હતી.' વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિઆરિત્ઝમાં G-7 શિખર સમ્મેલનમાં થયેલી મીટિંગ વિશે માહિતી આપી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં 'ક્લાઇમેટ એક્શન સમિટ'માં ભારતની ભાગીદારી અને પરસ્પરના હિત જેવા મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.

Etv Bharat, PM Modi, UN chief Antonio Gutarais, G-7 Meeting
મોદીએ સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ એંતોનિયો ગુતારેસની સાથે કરી 'સાર્થક ચર્ચા'

આ બંને નેતા ફ્રાન્સ G-7 શિખર સમ્મેલનમાં ભાગ લેવા પહોંચ્યા છે. આ મહિનાની શરૂઆતમાં ગુતારેસે ભારત અને પાકિસ્તાનથી 'મહતમ મધ્યસ્થતા' કરવા માટે અનુરોધ કર્યો હતો. મહત્વનું છે કે, મોદી અને ગુતારેસની આ મુલાકાતના એક દિવસ પહેલા પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ સાથે વાત કરી હતી. તેમણે જમ્મુ-કાશ્મીરની સ્થિતિથી જાગૃત કર્યા હતા.

ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટપણે કહ્યું કે, કલમ 370ને નાબુદ કરવું તે ભારતનો આંતરિક મુદ્દો છે. ઉપરાંત ભારતે પાકિસ્તાનને હકીકતનો સ્વીકાર કરવાની પણ સલાહ આપી હતી.

Intro:Body:

मोदी ने संयुक्त राष्ट्र प्रमुख एंतोनियो गुतारेस के साथ 'सार्थक चर्चा' की

बिआरित्ज: प्रधानमंत्री नरेंद्र मोदी और संयुक्त राष्ट्र महासचिव एंतोनियो गुतारेस के बीच रविवार को परस्पर हित के विभिन्न विषयों पर 'सार्थक चर्चा' हुई.

फ्रांस के दक्षिण-पश्चिम में समुद्र किनारे स्थित शहर बिआरित्ज में जी-7 शिखर सम्मेलन के इतर मोदी ने गुतारेस से मुलाकात की. बता दें, प्रधानमंत्री मोदी बहरीन से बिआरित्ज पहुंचे.

प्रधानमंत्री कार्यालय ने ट्वीट किया, 'प्रधानमंत्री मोदी और संयुक्त राष्ट्र महासचिव गुतारेस के बीच जी-7 शिखर सम्मेलन के इतर मुलाकात हुई. दोनों नेताओं ने विभिन्न विषयों पर सार्थक चर्चा की.' विदेश मंत्रालय के प्रवक्ता रवीश कुमार ने ट्वीट किया, प्रधानमंत्री नरेंद्र मोदी बिआरित्ज में जी-7 शिखर सम्मेलन के इतर संयुक्त राष्ट्र महासचिव गुतारेस से मिले. संयुक्त राष्ट्र में 'क्लाइमेट एक्शन समिट' में भारत की भागीदारी और आपसी हित के मुद्दों पर विचारों का आदान-प्रदान हुआ.

दोनों नेताओं के बीच यह मुलाकात जम्मू-कश्मीर का विशेष दर्जा खत्म करने और राज्य को दो केंद्रशासित प्रदेशों में बांटने के भारत सरकार के फैसले की पृष्ठभूमि में हुई है.

जानकारी के लिए बता दें, दोनों नेता फ्रांस जी-7 शिखर सम्मेलन में हिस्सा लेने आए हैं.

इस महीने के आरंभ में गुतारेस ने भारत और पाकिस्तान से 'अधिकतम संयम' बरतने का अनुरोध किया था. गौरतलब है, मोदी और गुतारेस की इस मुलाकात के एक दिन पहले पाकिस्तान के विदेश मंत्री शाह महमूद कुरैशी ने संयुक्त राष्ट्र प्रमुख से बात करके उन्हें जम्मू कश्मीर की स्थिति से वाकिफ कराया था. भारत ने अंतरराष्ट्रीय समुदाय से स्पष्ट तौर पर कहा है कि अनुच्छेद 370 के अधिकतर खंडों को समाप्त करना उसका आंतरिक मुद्दा है. भारत ने साथ ही पाकिस्तान को हकीकत को स्वीकार करने की सलाह दी है.

=================================

મોદીએ સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ એંતોનિયો ગુતારેસની સાથે કરી 'સાર્થક ચર્ચા'

બિઆરિત્જઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંતોનિયો ગુતારેસ વચ્ચે રવિવારે પરસ્પર હિત જેવા અનેક વિષયો પર એક 'સાર્થક ચર્ચા' કરી હતી. 

ફ્રાન્સના દક્ષિણ-પશ્ચિમમાં સમુદ્ર કિનારે સ્થિત શહેર બિઆરિત્જમાં G-7 શિખર સમ્મેલન અંતર્ગત મોદીએ ગુતારેસ સાથે મુલાકાત કરી હતી. વધુમાં જણાવીએ તો વડાપ્રધાન મોદી બહરીનથી બિઆરિત્જ પહોંચ્યા હતા. 

વડાપ્રધાન મોદીના કાર્યાલયે ટ્વીટ કર્યું કે, 'વડાપ્રધાન મોદી અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ ગુતારેસ વચ્ચે G-7 શિખર સમ્મેલન હેઠળ મુલાકાત થઇ હતી. આ બંને નેતાઓએ વિભિન્ન વિષયો પર ચર્ચા કરી હતી.' વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિઆરિત્ઝમાં G-7 શિખર સમ્મેલનમાં થયેલી મીટિંગ વિશે માહિતી આપી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં 'ક્લાઇમેટ એક્શન સમિટ'માં ભારતની ભાગીદારી અને પરસ્પરના હિત જેવા મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, આ બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત જમ્મુ-કાશ્મીરના વિશેષ દરરજા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચ્યા બાદ ભારત સરકારના નિર્ણયની પૃષ્ઠિમાં થઇ હતી. 

વધુ માહિતી મુજબ બંને નેતા ફ્રાન્સ G-7 શિખર સમ્મેલનમાં ભાગ લેવા પહોંચ્યા છે. આ મહિનાની શરૂઆતમાં ગુતારેસે ભારત અને પાકિસ્તાનથી 'મહતમ મધ્યસ્થતા' કરવા માટે અનુરોધ કર્યો હતો. મહત્વનું છે કે, મોદી અને ગુતારેસની આ મુલાકાતના એક દિવસ પહેલા પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ સાથે વાત કરી હતી. તેમણે જમ્મુ-કાશ્મીરની સ્થિતિથી જાગૃત કર્યા હતા. 

ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટપણે કહ્યું કે, કલમ 370ને નાબુદ કરવું તે આંતરિક મુદ્દે છે. તે ઉપરાંત ભારતે પાકિસ્તાનને હકીકતનો સ્વીકાર કરવાની પણ સલાહ આપી હતી. 

Conclusion:
Last Updated : Aug 26, 2019, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.