ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ થાઇલેન્ડના વડાપ્રધાન સાથે COVID-19ને લઇને કરી ચર્ચા - ઐતિહાસિક

થાઇલેન્ડના વડાપ્રધાન સાથે વડાપ્રધાન મોદીએ વાતચીત કર્યા બાદ જણાવ્યું હતુ કે, કોવિડ-19 સામેના પડકારને ઝીલવા થાઇલેન્ડ અને ભારત મળીને કામ કરશે.

વડાપ્રધાન મોદીએ થાઇલેન્ડના વડાપ્રધાન સાથે COVID-19ને લઇને કરી ચર્ચા

author img

By

Published : May 2, 2020, 1:00 PM IST

નવી દિલ્હી : ઐતિહાસિક અને સાંસ્કૃતિક કડીઓ ધરાવતા પાડોશી દેશ ભારત અને થાઇલેન્ડ કોવિડ-19 સામે લડવા સાથે મળીને કામ કરશે. જે સમગ્ર માહિતી વડાપ્રધાન મોદીએ આપી હતી.

આ તકે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, 'સારા મિત્ર' થાઇલેન્ડના વડાપ્રધાન સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત તેને લગતા અનેક મુદ્દાઓને લઇને પણ ચર્ચા કરી હતી.

  • Discussed issues related to COVID-19 pandemic with good friend @prayutofficial. As neighbours with deep-rooted historical and cultural links, India and Thailand will work together to deal with the multifarious challenges posed by this present crisis.

    — Narendra Modi (@narendramodi) May 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વડાપ્રધાન મોદીએ ટ્વીટર હેન્ડલ પર લખ્યુ કે 'સારા મિત્ર' સાથે કોવિડ-19ને લઇને ચર્ચા કરી, ઐતિહાસિક અને સાંસ્કૃતિક કડીઓ ધરાવતા બંને પાડોશી દેશ વર્તમાન સમયમાં સર્જાયેલી પરિસ્થિતિને લઇને સામનો કરવા માટે મળીને કામ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.