ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીનો તુર્કી પ્રવાસ રદ

નવી દિલ્હી: PM મોદીનો તુર્કી પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિ રજન તૈયબ એર્દોઆન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મુદ્દા ઉઠાવવો અને તુર્કી દ્વારા ફાઈનાશિયલ એક્શન ટાસ્ક ફોર (FATF) બેઠકમાં પોકિસ્તાનને સાથે આપ્યા બાદ ભારતના વડાપ્રધાન મોદીની તુર્કી યાત્રા રદ કરવામાં આવી છે.

modi
author img

By

Published : Oct 20, 2019, 9:03 AM IST

વડાપ્રધાન મોદી એક મોટા રોકાણ સંમ્મેલનમાં ભાગ લેવા માટે 27, 28 ઓક્ટોબરે સાઉદી અરબ જઈ રહ્યાં છે. ત્યાંથી PM તુર્કી જવાના હતાં. પરંતુ, હવે તુર્કી પ્રવાસને રદ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદીની તુર્કી યાત્રા રદ કર્યા બાદ બંને દેશોના સંબધોમાં ખટાસ આવશે.

આ પણ વાંચો...હવે સાઉદી અરેબિયામાં ફરવા માટે મળશે વીઝા, ડ્રેસ કોડ રહેશે સરળ

PM મોદીની અંકારા યાત્રા પર સૈદ્વાંતિક રીતે સહમતિ બની હતી. જેમાં અન્ય મુદ્દાઓ સિવાય વ્યાપાર અને રક્ષા સહયોગ ચર્ચા થઈ હતી.

વિદેશ મંત્રાલયે આ પ્રવાસ રદ પર કોઇ જાણકારી આપી નથી. મંત્રાલયના એક સુત્રએ જણાવ્યું કે, પ્રવાસ પર કોઈ નિર્ણય નથી થયો, આ કારણે રદ કરવા જેવી કોઈ વાત નથી થઈ.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/pm-modi-canceled-turky-visit/na20191020000426024

पीएम मोदी ने तुर्की की यात्रा रद्द की

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.