આધુનિક બુનિયાદી માળખા માટે PMની 100 લાખ કરોડની જાહેરાત - આધુનિક બુનિયાદી માળખા
નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ આજે સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી આધુનિક ભારતના નિર્માણ માટે ખાસ પ્રકારના માળખાની વ્યવસ્થા માટે મોટી જાહેરાત કરી છે.
વડાપ્રધાન મોદીએ આજે દિલ્હીમાં લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ આજે છઠ્ઠી વખત લાલ કિલ્લા પરથી ધ્વજારોહણ કર્યું હતું. જ્યાં તેમણે આધુનિક ભારત માટેના નિર્માણ હેતું ઘણી મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ બુનિયાદી માળખું બદલવા માટે થઈ 100 લાખ કરોડની જાહેરાત કરી છે.
આધુનિક બુનિયાદી માળખા માટે PMની 100 લાખ કરોડની જાહેરાત

Conclusion: