લોકો જય હિન્દ અને મોદીના નામની બૂમો પડતા હતા. વડાપ્રધાન નરેદ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તો સાથે ગુજરાતના CM વિજ્ય રૂપાણી, ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાધાણી પણ હાજર રહ્યા હતા. PM મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
PM મોદી અને અમિત શાહે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી - gujaratinews
અમદાવાદ: PM નરેન્દ્ર મોદીએ જંગી બહુમતી જીત મેળવ્યા બાદ પ્રથમ વાર પોતાના સ્વદેશ આવ્યા હતા. ત્યારે તેમને આવકારવા માટે હજારોની સંખ્યામાં લોકો એરપોર્ટ પર એકઠા થયા હતા.
PM મોદી અને અમિત શાહએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
લોકો જય હિન્દ અને મોદીના નામની બૂમો પડતા હતા. વડાપ્રધાન નરેદ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તો સાથે ગુજરાતના CM વિજ્ય રૂપાણી, ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાધાણી પણ હાજર રહ્યા હતા. PM મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
R_GJ_AHD_04_27_MAY_2019_PM MODI_ISHANI_PARIKH
——————————-
પી એમ મોદી અને અમિત શાહ એ કરી પુષ્પાંજલિ
અમદાવાદ:
વડા પ્રધાન નરેદ્ર મોદી જંગી બહુમતી બાદ પ્રથમ વાર પોતાના સ્વદેશ આવ્યા ત્યારે તેમને આવકારવા માટે હજારોની સંખ્યામાં લોકો એરપોર્ટ પાર એકઠા થયા હતા.લોકો જાય હિન્દ અને મોદીના નામ ની બૂમો પડતા હતા ત્યારે વડાપ્રધાન નરેદ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એ પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.