ETV Bharat / bharat

ઝારખંડમાં PM, કહ્યું- 'વિપક્ષ પોતાની હારનો ટોપલો EVMને પહેરાવે છે

author img

By

Published : Apr 24, 2019, 3:13 PM IST

ન્યુઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં રેલીને સંબોધતા કહ્યું કે આ લહેર નહી લલકાર છે, હવે તો વિરોધીઓ પણ બોલવા લાગ્યા છે કે 'ફરી એક વાર....!' PM મોદીએ વિરોધીઓ પર નિશાન સાધતાં કહ્યું કે, 300થી વધારે બેઠકો પર મતદાન થઈ ચુક્યું છે. હવે વિરોધી હારનો સ્વીકાર કરે!

ઝારખંડમાં PM મોદીનું જનતાને સંબોધન

ઝારખંડમાં PM મોદીએ કહ્યું કે "જે રીતે પરિક્ષામાં નાપાસ થતાં બાળકો પેન, પેપર અને બેંચનુ બહાનું કાઢે છે એવી જ રીતે વિપક્ષ પોતાની હારનો ટોપલો EVM ને પહેરાવે છે. મોદીની નીંદા કરનારા અને અપશબ્દો બોલનારા હવે EVMની નીંદા કરે છે. બિચારી મશીનના નસીબમાં પણ વિપક્ષોના અપશબ્દો સાંભળવાનું લખ્યું છે. વિપક્ષે પાતાની હારને ટોપલો EVM ને પહેરાવવાનું શરૂ કરી દીધુ છે."

વધુમાં PM મોદીએ કહ્યું કે, 'ભાજપ અને NDA સરકારના પ્રયાસોના પરિણામ સ્વરૂપે જ દેશમાં નક્સલ પ્રભાવિત જિલ્લાની સંખ્યામાં ઘટાડો થયો છે. જેનું પરિણામ ઝારખંડમાં પણ જોવા મળી રહ્યું છે, અને હવે સ્થિતિ હવે બદલાઈ રહી છે."

વિપક્ષ પર તીખા પ્રહારો કરતાં કહ્યું કે, "આ લોકો આપણી વીરો પર પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે. અમારા વિરોધીઓ કહે છે કે, પાકિસ્તાનમાં હુમલો થયો તેની સાબિતી આપો, તો જ અમે માનીશું કે પાકિસ્તાનમાં આતંકીઓ પર હુમલો થયો છે. આ પ્રકારના સવાલો ઉભા કરી વિપક્ષ આપણા દેશના વીર જવાનોની નિયત પર, તેના પરાક્રમ પર શંકા કરી રહ્યાં છે."

નોંધનીય છે કે, ઝારખંડમાં મતદાન ચોથા તબક્કામાં યોજાનાર છે. ચોથા તબક્કાનુ મતદાન 29 એપ્રિલે રાજ્યની ત્રણ બેઠકો ચતરા, લોહારદગા અને પલામુમાં યોજાશે.

Intro:Body:

झारखंड के लोहरदगा में बोले प्रधानमंत्री- मोदी को गाली देने वाले अब ईवीएम को गाली दे रहे हैं

प्रधानमंत्री नरेंद्र मोदी ने झारखंड के लोहरदगा में रैली को संबोधित करते हुए कहा कि ये लहर नहीं ललकार है, अब तो विरोधी भी बोलने लगे हैं फिर एक बार .......। मोदी ने विरोधियों पर निशाना साधते हुए कहा कि 300 से ज्यादा सीटों पर चुनाव हो चुका है। विरोधी अब अपनी हार स्वीकार करें!

पीएम मोदी ने कहा कि जैसे परीक्षा में फेल होने वाले बच्चे पेन, पेपर, बेंच का बहाना बनाते हैं, वैसे ही विपक्ष अपनी हार का ठीकरा ईवीएम पर फोड़ते हैं। मोदी को गाली देने वाले अब ईवीएम को गाली दे रहे हैं। बेचारी मशीन के नसीब में भी विपक्ष की गाली है।मशीन को भी गाली खानी पड़ रही है। अपनी हार का ठीकरा ईवीएम पर फोड़ने की शुरुआत इन्होने पहले से ही शुरु कर दी है।

पीएम मोदी ने कहा कि दिल्ली में आपने मजबूत सरकार बनाई, तभी आज नक्सलवाद-माओवाद पर हम इतना काबू पा सके हैं। भाजपा-एनडीए सरकार के प्रयासों का ही परिणाम है कि देश में नक्सल प्रभावित जिलों की संख्या में बहुत कमी आई है। झारखंड में भी आप इसका अनुभव कर रहे हैं कि पहले जिन इलाकों में दिन ढलने के बाद लोग घर से बाहर निकलने से डरते थे, वहां अब स्थितियां तेजी से बदल रही हैं।

उनहोंने जनसभा को संबोधित करते हुए कहा कि आपकी इस ललकार ने दिल्ली की कुर्सी पर नजर गड़ाएं भ्रष्टाचारियों और महामिलावटियों में हड़कंप मचा दिया है। विरोधियों पर हमलवार होते हुए कहा कि याद रखिएगा कि कांग्रेस और उसके महामिलावटी साथियों का आतंक को लेकर क्या रवैया है। ये लोग पाकिस्तान को सबक सिखाने वाले हमारे वीरों पर ही सवाल उठा रहे हैं। हमारे विरोधी कह रहे हैं कि वो कह रहे हैं कि सबूत लाओ, तब हम मानेंगे कि पाकिस्तान में आतंकियों पर हमला हुआ। वो हमारे देश के वीर जवानों की नीयत पर, उनके पराक्रम पर शक कर रहे हैं।

मंगलवार को रांची में हुए रोड शो के बारे में उन्होंने कहा कि कल ऐसा शानदार, जानदार दृश्य था जो देखते ही बनता था, राजभवन तक एक इंच ऐसी जगह नहीं थी कि जहां पूरा रांची शहर खड़ा होकर आशीर्वाद न देता हो। एक सरकार को दोबारा सरकार बनाने के लिए जनता का मिजाज क्या होता है ये झारखंड वालों ने कल दिखा दिया।

मालूम हो कि झारखंड में मतदान की शुरुआत चौथे चरण से होगी। 29 अप्रैल को राज्य की तीन सीटों, चतरा, लोहारदगा और पलामू में वोट डाले जाएंगे।

=============================================================================================

ઝારખંડમાં PM, કહ્યું- 'વિપક્ષ પોતાની હારનો ટોપલો EVMને પહેરાવે છે'

ન્યુઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં રેલીને સંબોધતા કહ્યું કે આ લહેર નહી લલકાર છે, હવે તો વિરોધીઓ પણ બોલવા લાગ્યા છે કે 'ફરી એક વાર....!' PM મોદીએ વિરોધીઓ પર નિશાન સાધતાં કહ્યું કે, 300થી વધારે બેઠકો પર મતદાન થઈ ચુક્યુ છે. હવે વિરોધી હારનો સ્વીકાર કરે!

 ઝારખંડમાં PM મોદીએ કહ્યું કે "જે રીતે પરિક્ષામાં નાપાસ થતાં બાળકો પેન, પેપર અને બેંચનુ બહાનું કાઢે છે એવી જ રીતે વિપક્ષ પોતાની હારનો ટોપલો EVM ને પહેરાવે છે. મોદીની નીંદા કરનારા અને અપશબ્દો બોલનારા હવે EVMની નીંદા કરે છે. બિચારી મશીનના નસીબમાં પણ વિપક્ષોના અપશબ્દો સાંભળવાનું લખ્યું છે. વિપક્ષે પાતાની હારને ટોપલો EVM ને પહેરાવવાનું શરૂ કરી દીધુ છે."  

વધુમાં PM મોદીએ કહ્યું કે, 'ભાજપ અને NDA સરકારના પ્રયાસોના પરિણામ સ્વરૂપે  જ દેશમાં નક્સલ પ્રભાવિત જિલ્લાની સંખ્યામાં ઘટાડો થયો છે. જેનું પરિણામ ઝારખંડમાં પણ જોવા મળી રહ્યું છે, અને હવે સ્થિતિ હવે બદલાઈ રહી છે." 

વિપક્ષ પર તીખા પ્રહારો કરતાં કહ્યું કે,  "આ લોકો આપણી વીરો પર પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે. અમારા વિરોધીઓ કહે છે કે, પાકિસ્તાનમાં હુમલો થયો તેની સાબિતી આપો, તો જ અમે માનીશું કે પાકિસ્તાનમાં આતંકીઓ પર હુમલો થયો છે. આ પ્રકારના સવાલો ઉભા કરી વિપક્ષ આપણા દેશના વીર જવાનોની નિયત પર, તેના પરાક્રમ પર શંકા કરી રહ્યાં છે."  

નોંધનીય છે કે, ઝારખંડમાં મતદાન ચોથા તબક્કામાં યોજાનાર છે. ચોથા તબક્કાનુ મતદાન 29 એપ્રિલે રાજ્યની ત્રણ બેઠકો ચતરા, લોહારદગા અને પલામુમાં યોજાશે.  

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.