ETV Bharat / bharat

સતત ચોથા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો

નવી દિલ્હી: પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત ચોથા દિવસે વધારો થયો છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Feb 17, 2019, 1:47 PM IST

દિલ્હી અને મુંબઈમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ફરીથી 16 પૈસા, કોલકતામાં 15 પૈસા અને ચેન્નઈમાં 17 પ્રતિ લીટર પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે. તેમજ ડીઝલના ભાવમાં દિલ્હી, કોલકતા અને મુંબઇમાં 12 પૈસા પ્રતિ લીટર વધારો થયો છે.

ઈન્ડિયન ઓઈલ વેબસાઈટ અનુસાર, દિલ્હી, કોલકતા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલના ભાવ અનુક્રમે: 72.86 રૂ, 76.39 રૂ અને 73.45 રૂ, પ્રતિ લીટર થઈ ગયા છે. ચારેય મહાન રાજ્યમાં ડિઝલના ભાવ અનુક્રમે: 65.98 રૂ અને 67.76 રૂ, પ્રતિ લીટર 69.09 રૂ અને 69.70 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે.

Intro:Body:

Done-4

સતત ચોથા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો

Petrol-diesel price hike

New Delhi,Petrol,diesel,price,hike,Gujarati news,National news

નવી દિલ્હી: પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત ચોથા દિવસે વધારો થયો છે.  

દિલ્હી અને મુંબઈમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ફરીથી 16 પૈસા, કોલકતામાં 15 પૈસા અને ચેન્નઈમાં 17 પ્રતિ લીટર પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે. તેમજ ડીઝલના ભાવમાં દિલ્હી, કોલકતા અને મુંબઇમાં 12 પૈસા પ્રતિ લીટર વધારો થયો છે. 

ઈન્ડિયન ઓઈલ વેબસાઈટ અનુસાર, દિલ્હી, કોલકતા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલના ભાવ અનુક્રમે: 72.86 રૂ, 76.39 રૂ અને 73.45 રૂ, પ્રતિ લીટર થઈ ગયા છે. ચારેય મહાન રાજ્યમાં ડિઝલના ભાવ અનુક્રમે: 65.98 રૂ અને 67.76 રૂ, પ્રતિ લીટર 69.09 રૂ અને 69.70 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.