નવી દિલ્હી: વાસ્તવિક નિયંત્રણ રેખામાંથી (LAC) સૈન્ય ખસી જવાના મુદ્દે ચીની વહીવટીતંત્ર સાથે વાતચીતના બીજા તબક્કાના અહેવાલો વચ્ચે, પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું હતું કે લોકો આખી પ્રક્રિયા અને તેની પ્રગતિ પર નજર રાખશે.
-
We are generally happy with the disengagement and de-escalation.
— P. Chidambaram (@PChidambaram_IN) July 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
People will keep a close watch on the PROCESS and the PROGRESS.
But let us remember, the declared goal is restoration of status quo ante as on May 5, 2020.
">We are generally happy with the disengagement and de-escalation.
— P. Chidambaram (@PChidambaram_IN) July 10, 2020
People will keep a close watch on the PROCESS and the PROGRESS.
But let us remember, the declared goal is restoration of status quo ante as on May 5, 2020.We are generally happy with the disengagement and de-escalation.
— P. Chidambaram (@PChidambaram_IN) July 10, 2020
People will keep a close watch on the PROCESS and the PROGRESS.
But let us remember, the declared goal is restoration of status quo ante as on May 5, 2020.
શુક્રવારે કરેલા એક ટ્વિટમાં ચિદમ્બરમે કહ્યું કે, "આપણે સામાન્ય રીતે સૈન્યના પાછા બોલાવા પર અને તણાવ ઘટાડવા પર ખુશ હોઈએ છીએ ... લોકો આ પ્રક્રિયા અને પ્રગતિ પર નજર રાખશે. "
ગુરુવારે સરકારે કહ્યું કે બંને દેશોના પ્રતિનિધિઓ ટેન્ક વગેરે દૂર કરવા અને આગળના પોસ્ટ પરથી વધારાના સૈન્યને હટાવવા વાતચીત કરશે.