ETV Bharat / bharat

નિર્ભયા કેસઃ આરોપીઓના તમામ રસ્તાઓ બંધ, જાણો કોર્ટે શું આપ્યો અંતિમ નિર્ણય

પટીયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલે બે આરોપીઓને ઝટકો આપ્યો છે. તિહાડ જેલ પ્રશાસને કોર્ટમાં કહ્યું નિર્ભયાના આરોપીઓ જાણી જોઈને આ મામલે મોડુ કરવા માગે છે.

nirbhaya case
નિર્ભયા ગેંગરેપ
author img

By

Published : Jan 25, 2020, 1:55 PM IST

Updated : Jan 25, 2020, 2:40 PM IST

નવી દિલ્હી: રાજધાની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં બે દોષિતોને ઝટકો આપ્યો છે. કોર્ટે અરજીનો નિકાલ કરતી વખતે કહ્યું કે, હવે કોઈ સૂચના આપવાની જરૂર નથી. ગુનેગારોની માગ પર, તિહાડ જેલ પ્રશાસને તમામ દસ્તાવેજો પૂરા પાડ્યા છે જેની માગ કરવામાં આવી હતી. જેલ પ્રશાસનના કહેવા મુજબ હજુ સુધી કોઈ દસ્તાવેજો આપવાના બાકી નથી.

આરોપી વિનયે જેલમાં લખી દરિંદા ડાયરી
સુનાવણી દરમિયાન જેલ પ્રશાસન વતી કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે દોષિતો દ્વારા માંગવામાં આવેલા દસ્તાવેજો તેમને આપવામાં આવ્યા છે. જેલ પ્રશાસકોએ નિર્ભયાના ગુનાની અરજી સંબંધિત દસ્તાવેજો વકીલ એ.પી.સિંઘને આપ્યા છે. જેમાં જેલમાં હતા ત્યારે વિનય દ્વારા લખેલી ડાયરી અને પેઇન્ટિંગ સામેલ છે. ડાયરીનું નામ દરિંદા ડાયરી છે.

ઇરાદાપૂર્વક વિલંબનો આરોપ
તિહાડ જેલ પ્રશાસને અદાલતમાં કહ્યું હતું કે, નિર્ભયાના આરોપીઓ જાણી જોઈને આ મામલામાં વિલંબ કરવા માગે છે અને તેમની અરજી તેને વિલંબ કરવા માટે માત્ર ચાલ છે અને બીજું કંઈ નહીં કારણ કે દસ્તાવેજો તેમને પહેલેથી જ આપવામાં આવ્યા છે.

અક્ષય અને પવને અરજી કરી હતી
અક્ષય અને પવન બંને આરોપીઓએ તેમના વકીલ એ.પી.સિંઘ મારફત દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે, તિહાડ જેલ પ્રશાસને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવા માટે જરૂરી દસ્તાવેજો પૂરા પાડ્યા નથી.

ડેથ વોરંટ 17 જાન્યુઆરીએ જારી કરાયું હતું
તમને જણાવી દઇએ કે, 17 જાન્યુઆરીએ પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોને ફાંસી આપવા માટે ડેથ વોરંટ જાહેર કર્યું હતું. કોર્ટે દોષિતોને 1 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યે ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો. તે પહેલા પણ, પટિયાલા હાઉસ કોર્ટે 22 જાન્યુઆરીએ ફાંસી આપવા બદલ દોષિતો સામે ડેથ વોરંટ જારી કર્યું હતું.

આરોપી પવનની અરજી નામંજૂર
20 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે નિર્ભયાના દોષિત પવનની અરજી નામંજૂર કરી હતી. જસ્ટિસ ભાનુમતીની અધ્યક્ષતાવાળી બેંચે ગેંગરેપ અને હત્યા સમયે સગીર હોવાના તેમના દાવાને ફગાવી દીધો હતો.

Intro:नई दिल्ली। दिल्ली की पटियाला हाउस कोर्ट ने निर्भया गैंगरेप और हत्या के मामले में दो दोषियों को झटका दिया है। कोर्ट ने याचिका का निपटारा करते हुए कहा कि कोई निर्देश देने की अब जरूरत नहीं है। दोषियों की मांग पर तिहाड़ जेल प्रशासन ने वे सभी दस्तावेज मुहैया करा दिए हैं जो मांगे गए थे। उनके मुताबिक, अब कोई दस्तावेज देना बाकी नहीं ।

Body:विनय ने जेल में लिखी दरिंदा डायरी
सुनवाई के दौरान जेल प्रशासन की तरफ से कोर्ट में बताया गया है कि दोषियों की तरफ से मांगे गए दस्तावेज उनको दे दिए गए हैं। जेल अधिकारियों ने निर्भया के गुनाहगार विनय से जुड़े दस्तावेज वकील एपी सिंह को दिए। इनमें विनय की जेल में रहते हुए लिखी डायरी और एक पेंटिंग शामिल थी। डायरी का नाम दरिंदा डायरी है।
जानबूझकर देरी करने का आरोप
तिहाड़ जेल प्रशासन ने कोर्ट में कहा कि निर्भया के दोषी जानबूझकर इस मामले में देरी करना चाहते है और उनकी ये याचिका महज़ एक देरी कराने की चाल है और कुछ नहीं क्योंकि दस्तावेज उन्हें पहले ही दिए जा चुके हैं। 
अक्षय और पवन ने याचिका दायर की थी
दो दोषियों अक्षय और पवन ने अपने वकील एपी सिंह के जरिए दायर याचिका में कहा था कि तिहाड़ जेल प्रशासन ने सुप्रीम कोर्ट में क्युरेटिव पिटीशन दाखिल करने के लिए जरूरी दस्तावेज अभी तक उपलब्ध नहीं कराए हैं। 
डेथ वारंट जारी किया गया था
आपको बता दें कि पिछले 17 जनवरी को पटियाला हाउस कोर्ट ने दोषियों को फांसी देने के लिए डेथ वारंट जारी किया था। कोर्ट ने दोषियों को 1 फरवरी की सुबह 6 बजे फांसी देने का आदेश दिया था। उसके पहले भी पटियाला हाउस कोर्ट ने दोषियों के खिलाफ 22 जनवरी को फांसी देने के लिए डेथ वारंट जारी किया था।

Conclusion:पवन की याचिका सुप्रीम कोर्ट खारिज कर चुका है
पिछले 20 जनवरी को सुप्रीम कोर्ट ने निर्भया के गुनाहगार पवन की अर्जी खारिज कर दिया था। जस्टिस भानुमती की अध्यक्षता वाली बेंच ने गैंगरेप और हत्या के वक्त नाबालिग होने का उसका दावा ठुकरा दिया था । 
Last Updated : Jan 25, 2020, 2:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.