ETV Bharat / bharat

મુંબઈ લોકલ ટ્રેનમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો - Maharashtra news

મુંબઈ: વાશી રેલવે સ્ટેશન પર એક લોકલ ટ્રેનમાં અચાનક લાગી હતી. જેના પગલે યોગ્ય સમયે સ્ટેશનને ખાલી કરી દેવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ પણ નુકસાન થવાના સમાચાર નથી.

train
author img

By

Published : Oct 9, 2019, 2:55 PM IST

મહારાષ્ટ્રના વાશી રેલવે સ્ટેશન પર બુધવારે એક લોકલ ટ્રેનમાં આગમાં લાગી હતી. ટ્રેન પનવેલ તરફ જઈ રહી હતી. આ સમગ્ર ઘટના બાદ સ્ટેશનને ખાલી કરી દેવામાં આવ્યું હતું.

આ ઘટના બાદ તાત્કાલીક ધોરણે રાહત બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જેમાં કોઈ નુકસાન થયું નથી. આ ઘટના બાદ બધી જ ટ્રેન લેટ ચાલી રહી છે. આ ઘટનાની સમગ્ર તપાસ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.