ETV Bharat / bharat

નેહરૂના કારણે શ્યામાપ્રસાદ મુખર્જીના હત્યાકાંડની તપાસ થઈ શકી નહીં: જે.પી. નડ્ડા - murder

નવી દિલ્હી: ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે એક વાર ફરી કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. જેપી નડ્ડાએ કહ્યું કે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની મોતની તપાસ સમગ્ર દેશ કરવામાં માગતો હતો, પરંતુ નેહરુએ તેની તપાસના આદેશ આપ્યા ન હતા.

નેહરૂના કારણે થઇ ન શકી શ્યામા પ્રસાદ મુખર્જી હત્યાકાંડની તપાસ: જે પી નડ્ડા
author img

By

Published : Jun 23, 2019, 8:13 PM IST

શ્યામ પ્રસાદની પુણ્યતિથિ પર તેમને યાદ કરતા નડ્ડાએ કહ્યું કે ડૉ. મુખર્જીનું બલિદાન વ્યર્થ નહી જાય. ભાજપા તેને લઇને પ્રતિબદ્ધ છે. તેની સાથે તેઓએ કહ્યું કે ડો. મુખર્જી પ્રખર રાષ્ટ્રવાદ, દૂરદ્રષ્ટા અને દિશા આપનારા અમારા નેતા હતા. તેઓએ કહ્યું કે ડો.મુખર્જી કોઇ પણ પદ સાથે જોડાયેલા હતા નહીં. તો પણ તે દેશની સેવા સાથે જોડાયેલા હતા.

જેપી નડ્ડાએ જણાવ્યું કે ડો.મુખર્જીએ જણાવ્યું હતુ કે ભારતના તિરંગાનું સન્માન થવુ જોઇએ જેથી બે નિશાન, બે વિધાન અને બે પ્રધાન નહીં ચાલે. તેના જ બલિદાનના કારણે આજે જમ્મુ કશ્મીરથી પરમિટ સિસ્ટમ સમાપ્ત થઇ ગઇ છે.

ડો. મુખર્જીએ તેના જીવનમાં જે કામ કર્યુ તે તે સમયથી ધણા આગળના છે. તેના જ પ્રયાસોથી આજે પશ્ચિમ બંગાળ અને કશ્મીર ભારતના અભિન્ન અંગ છે. દેશ ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાનને હંમેશાં યાદ કરતા રહેશે.

Intro:Body:

https://hindi.news18.com/news/nation/pandit-nehru-did-not-order-an-inquiry-of-shyama-prasad-mukherjee-murder-can-not-be-done-2130124.html

नेहरू की वजह से नहीं हो सकी श्यामा प्रसाद मुखर्जी हत्याकांड की जांच- जेपी नड्डा

बीजेपी के कार्यकारी अध्यक्ष जेपी नड्डा ने रविवार को एक बार फिर कांग्रेस पर बड़ा हमला बोला है. जेपी नड्डा ने कहा कि डॉ. श्यामा प्रसाद मुखर्जी की मौत की जांच पूरा देश कराना चाहता था, लेकिन पंडित नेहरू ने इसकी जांच के आदेश नहीं दिए. डॉ. श्यामा प्रसाद मुखर्जी की पुण्यतिथि पर उन्हें याद करते हुए नड्डा ने कहा कि डॉ. मुखर्जी का बलिदान कभी व्यर्थ नहीं जाएगा, बीजेपी इसे लेकर प्रतिबद्ध है. इसके साथ ही उन्होंने कहा कि डॉ मुखर्जी प्रखर राष्ट्रवाद, दूरदृष्टा और दिशा देने वाले हमारे नेता थे. उन्होंने कहा कि डॉ मुखर्जी किसी पद से जुड़े व्यक्ति नहीं थे वो तो देश की सेवा करने के लिए आगे बढ़े थे.

નવી દિલ્હી: ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે એક વાર ફરી કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. જેપી નડ્ડાએ કહ્યું કે ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની મોતની તપાસ સમગ્ર દેશ કરવામાં માગતો હતો, પરંતુ નેહરુએ તેની તપાસના આદેશ નહતા આપ્યા. શ્યામ પ્રસાદની પુણ્યતિથિ પર તેમને યાદ કરતા નડ્ડાએ કહ્યું કે ડૉ. મુખર્જીનું બલિદાન વ્યર્થ નહી જાય. જ

जेपी नड्डा ने बताया कि डॉ मुखर्जी ने कहा था भारत के तिरंगे का ही सम्मान होना चाहिए इसीलिए दो निशान, दो विधान और दो प्रधान नहीं चलेंगे. उन्हीं के बलिदान के कारण ही आज जम्मू कश्मीर से परमिट सिस्टम समाप्त हुआ है.

डॉ मुखर्जी ने अपने जीवन में जो कार्य किए वो उस समय से बहुत आगे के थे. उन्हीं के प्रयासों से ही आज पश्चिम बंगाल और कश्मीर भारत के अभिन्न अंग हैं. देश डॉ. श्यामा प्रसाद मुखर्जी के बलिदान को सदैव स्मरण करता रहेगा.

बता दें रविवार को श्यामा प्रसाद मुखर्जी की पुण्यतिथि पर केंद्रीय गृह मंत्री अमित शाह, बीजेपी के कार्यकारी अध्यक्ष जेपी नड्डा और पार्टी के अन्य नेताओं ने राजधानी दिल्ली के बीजेपी मुख्यालय में श्रद्धांजलि अर्पित की.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.