પૂંછ: જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં પાકિસ્તાને ફરી એક વખત સિઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ત્યારે ભારતીય સેના દ્વારા પણ વળતો જવાબ આપવામાં આવ્યો હતો.તેમણે કહ્યું કે "સવારે 4.30 વાગ્યે, પાકિસ્તાને પૂંછ જિલ્લાના મનકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર મોર્ટારથી ગોળીબાર કરીને સીઝફાયરનું ઉલ્લંઘન શરૂ કર્યું".
તેમણે વધુમાં કહ્યું કે, "ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો છે."