શ્રીનગર: પાકિસ્તાને એક વખત ફરી પુંછમાં સિઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે.પુંછ જિલ્લાના મનકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે પાકિસ્તાને ફાયરિંગ કર્યું હતું.જેનો ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો છે.
સેનાના એક અધિકારીએ જણાવ્યું કે,સવારે 3.20 વાગ્યે પાકિસ્તાને સેનાના મોર્ટાર દ્વારા સિઝ ફાયરનું ઉલ્લંધન કર્યું હતું.
આ આગાઉ પાકિસ્તાને કુપવાડા જિલ્લાના નૌગામ સેક્ટરમાં સિઝ ફાયર કર્યું હતું.