ETV Bharat / bharat

મોદીની જીત જોતા પાકિસ્તાને સુષ્મા સ્વરાજ માટે હવાઇમાર્ગ ખુલ્લો મુક્યો - international news

ન્યૂઝ ડેસ્કઃ લોકસભાની ચૂંટણીના 7મા તબક્કા બાદ રવિવારે સાંજે ચૂંટણીના એક્ઝિટ પોલ સામે આવ્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી સત્તા પર બેસી રહ્યા હોવાના એક્ઝિટ પોલમાં આવતા પાકિસ્તાને પણ પોતાના સ્વભાવમાં થોડો ફેરફાર કર્યો હતો.

મોદીની જીત જોતા પાકિસ્તાને સુષ્મા સ્વરાજ માટે હવાઇમાર્ગ ખુલ્લો મુક્યો હતો
author img

By

Published : May 24, 2019, 6:07 PM IST

પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતે કરેલી એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને ભારત માટે પોતાનો હવાઇ માર્ગે બંધ કર્યો હતો, પરંતુ 21 મેના રોજ ભારતના વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ માટે પાકિસ્તાને હવાઇ માર્ગે સુષ્મા સ્વરાજને પસાર થવાની પરવાનગી આપી હતી.

ભારતના વિદેશપ્રધાન સુષ્મા સ્વારાજને શાંઘાઇ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે કિર્ગિસ્તાન જવાનું હતું, જેનો હવાઇ માર્ગે પાકિસ્તાન પરથી પસાર થાય છે. આ માટે પાકિસ્તાને સામેથી ભારતના વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ માટે આવા જવા માટે માર્ગ ખુલ્લો મુકીને પાકિસ્તાનનો હવાઇ માર્ગનો ઉપયોગ કરવાની અનુમતી આપી હતી. આમ ભારતમાં ફરીથી વડાપ્રધાન પદ પર નરેન્દ્ર મોદી જ હોવાને કારણે પરીણામના 2 દિવસ પહેલા જ હવાઇ માર્ગે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

મોદીની જીત જોતા પાકિસ્તાને સુષ્મા સ્વરાજ માટે હવાઇમાર્ગ ખુલ્લો મુક્યો હતો
સુષ્મા સ્વરાજનો ફાઇલ ફોટો
  • -બેઠકમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાને સુષ્માનું કર્યુ અભિવાદન

બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મોહમ્મદ કુરેશી પણ હાજર રહ્યા હતા. બેઠક પહેલા ભારત અને પાકિસ્તાનના બંને વિદેશ પ્રધાનોએ એકબીજાનું અભિવાદન કર્યું હતું. જ્યારે બેઠકમાં એકબીજાની આજુ-બાજુ બેઠા હતા. જ્યારે તમામ દેશો વચ્ચે વન-2-વન બેઠક પણ હતી, પરંતુ પાકિસ્તાન અને ભારત વચ્ચે કોઇ બેઠક થઈ ન હોવાનું પણ સામે આવ્યું છે.

  • સામાન્ય પરીવહન માટે પાકિસ્તાની હવાઈ માર્ગ બંધ

પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય એરફોર્સ દ્વારા પાકિસ્તાન અધિકૃત કશ્મિરમાં હવાઇ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી પાકિસ્તાન સરકાર દ્વારા ભારતના કોર્મશિયલ અને ખાનગી તમામ વિમાનો માટે હવાઈ માર્ગ બંધ કરવામાં આવ્યા હતા. જે હજી સુધી પાકિસ્તાન દ્વારા ખુલ્લો મુકવામાં ન આવ્યા હતા, પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને અગાઉ નિવેદન આપ્યું હતું કે, હવે ભારતમાં નવી સરકાર રચાશે ત્યારબાદ જ આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.

R_GJ_AHD_24_MAY_2019_PAK_AIRSPACE_OPEN_SUSHMA_INTERNATIONAL_PHOTO_STORY_PARTH_JANI_GANDHINAGAR

નોંઘ- સુષ્મા સ્વરાજના ફાઇલ ફોટો વાપરવા 
કેટેગરી- ટોપ ન્યુઝ, આંતરરાષ્ટ્રીય
હેડિંગ- મોદીની જીત જોતા પાકિસ્તાને સુષ્મા સ્વરાજ માટે હવાઇમાર્ગ ખુલ્લો મુક્યો હતો.

લાહોર- લોકસભાની ચૂંટણીના 7માં તબક્કા બાદ રવિવારે સાંજે ચૂંટણીના એક્ઝિટ પોલ સામે આવ્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી સત્તા પર બેસી રહ્યા હોવાના એક્ઝિટ પોલમાં આવતા પાકિસ્તાને પણ પોતાના સ્વભાવમાં થોડો ફેરફાર કર્યો હતો. પુલવામાં થયેલા આતંકવાદી હુમલાબાદ ભારતે કરેલ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને ભારત માટે પોતાનો હવાઇ માર્ગે બંધ કર્યો હતો. પરંતુ 21 મેના રોજ ભારતના વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ માટે પાકિસ્તાને હવાઇ માર્ગે સુષ્મા સ્વરાજને પસાર થવાની પરવાનગી આપી હતી. 
ભારતના વિદેશપ્રધાન સુષ્મા સ્વારાજને શાંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)ની બેઠકમાં ભાગ લેવા માટે કિર્ગિસ્તાન જવાનુ હતુ જેનો પાકિસ્તાનના હવાઇ માર્ગેથી પસાર થાય છે. આ માટે પાકિસ્તાને સામેથી ભારતના વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ માટે આવા જવા માટે માર્ગ ખુલ્લો મુકીને પાકિસ્તાનનો હવાઇ માર્ગેનો ઉપયોગ કરવાની અનુમતી આપી હતી. આમ ભારતમાં ફરીથી વડાપ્રધાન પદ પર નરેન્દ્ર મોદીજ હોવાને કારણે પરીણામના 2 દિવસ પહેલા જ હવાઇ માર્ગે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 
- બેઠકમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાને સુષ્માનુ અભિવાદન કર્યુ.
બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મોહંમદ કુરેશી પણ હાજર રહ્યા હતા. બેઠક પહેલા ભારત અને પાકિસ્તાનના બંન્ને વિદેશ પ્રધાનોએ એકબીજાનુ અભિવાદન કર્યુ હતુ. જ્યારે બેઠકમાં એક બીજાની આજુ બાજુ બેઠા હતા. જ્યારે તમામ દેશો વચ્ચે વન 2 વન બેઠક પણ હતી પરંતુ પાકિસ્તાન અને ભારત વચ્ચે કોઇ બેઠક થઇ ના હતી હોવાનુ સામે આવ્યુ છે. 
- અત્યારે સામાન્ય પરીવહન માટે પાકિસ્તાન હવાઇ માર્ગ બંઘ
પુલવામાં આતંકી હુમલા બાદ ભારતીય એરફોર્સ દ્વારા પાકિસ્તાન અધિકૃત કશ્મિરમાં હવાઇ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી પાકિસ્તાન સરકાર દ્વારા ભારતના કોર્મશિયલ અને ખાનગી તમામ વિમાનો માટે હવાઇ માર્ગ બંધ કર્યો હતો. જે હજી સુધી પાકિસ્તાન દ્વારા ખુલ્લો મુકવામાં નથી આવ્યો, પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને અગાઉ નિવેદન આપ્યુ હતુ કે હવે ભારતમાં નવી સરકાર રચાશે ત્યારબાદ જ આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.