ETV Bharat / bharat

મહેબૂબા મુફ્તીની નફ્ફટાઈ, પાકિસ્તાને પણ ઈદ માટે પરમાણું રાખ્યા નથી

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ વિવાદીત ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું હતું કે, જો ભારતે દિવાળી માટે પરમાણું રાખ્યા નથી તો પાકિસ્તાને પણ કાંઈ ઈદ માટે પરમાણું રાખ્યા નથી.

ians
author img

By

Published : Apr 22, 2019, 5:36 PM IST

મહેબૂબાએ વડાપ્રધાન મોદી પર પ્રહારો કરતા લખ્યું હતું કે, ખબર નહીં વડાપ્રધાન કેમ નીચે જતી ભારતીય રાજનીતિને વધારે નીચે લઈ જઈ રહ્યા છે.

  • If India hasn’t kept nuclear bomb for Diwali, it’s obvious Pakistan’s not kept theirs for Eid either. Don’t know why PM Modi must stoop so low & reduce political discourse to this.

    — Mehbooba Mufti (@MehboobaMufti) April 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદીએ રવિવારે રાજસ્થાનમાં એક જાહેર સભામાં કહ્યું હતું કે, ભારત હવે પાકિસ્તાનની ધમકીઓથી ડરતો નથી. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, છાપાઓમાં વારંવાર આવે છે કે પાકિસ્તાન પાસે પરમાણુ છે તો અમારી પાસે છે એ શું દિવાળીમાં રાખ્યા છે.

Intro:Body:

મહેબૂબા મુફ્તીની નફ્ફટાઈ, પાકિસ્તાને પણ ઈદ માટે પરમાણું રાખ્યા નથી

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ વિવાદીત ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું હતું કે, જો ભારતે દિવાળી માટે પરમાણું રાખ્યા નથી તો પાકિસ્તાને પણ કાંઈ ઈદ માટે પરમાણું રાખ્યા નથી.

મહેબૂબાએ વડાપ્રધાન મોદી પર પ્રહારો કરતા લખ્યું હતું કે, ખબર નહીં વડાપ્રધાન કેમ નીચે જતી ભારતીય રાજનીતિને વધારે નીચે લઈ જઈ રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદીએ રવિવારે રાજસ્થાનમાં એક જાહેર સભામાં કહ્યું હતું કે, ભારત હવે પાકિસ્તાનની ધમકીઓથી ડરતો નથી. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, છાપાઓમાં વારંવાર આવે છે કે પાકિસ્તાન પાસે પરમાણુ છે તો અમારી પાસે છે એ શું દિવાળીમાં રાખ્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.