ETV Bharat / bharat

સાવધાની હટી દુર્ઘટના ઘટી, FB લાઈવ વખતે પાકિસ્તાનના પ્રધાનનો દાવ થઈ ગયો - pakistan ministers

ન્યુઝ ડેસ્કઃ સોશિયલ મીડિયામાં જો સાવધાની ના રખાઈ તો હાસ્યાસ્પદ અથવા તો શરમજનક સ્થિતીમાં મુકાવું પડે છે. પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાનની પણ આવી જ હાલત થઈ છે. FB લાઈવ દરમિયાન પ્રધાન બિલાડી બની ગયા હતા. આ આખો મામલો ઘણો જ રસપ્રદ અને રમૂજી છે.

માહિતી પ્રસારણ પ્રધાન શૌકત યુસૂફજઈ
author img

By

Published : Jun 15, 2019, 9:02 PM IST

સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો ખૂબ જરુરી છે. ખાસ કરીને ફેસબુક લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન યુઝર્સે વિશેષ ચીવટ રાખવી પડે છે. જો એવુ કરવામાં ચૂક થાય તો પાકિસ્તાનના પ્રધાન શૌકત યુસૂફજઈ જેવી સ્થિતીમાં મુકાવું પડે. તેમની સાથે શનિવારે જબરજસ્ત ઘટના ઘટી હતી. જેના કારણે તેમનો સોશિયલ મીડિયા ઉપર મજાક ઉડી રહ્યો છે.

live
માહિતી પ્રસારણ પ્રધાન શૌકત યુસૂફજઈ

ખૈબર પખ્તુનખ્વાના માહિતી પ્રસારણ પ્રધાન શૌકત યુસૂફજઈ અને તેમના અન્ય પ્રધાન ફેસબુક લાઈવ કરી રહ્યા હતા, ત્યારે જ ભૂલથી કેટ ફિલ્ટર ચાલુ થઈ ગયુ હતું. તરત જ સોશિયલ મીડિયા પર તેમની બિલાડીના કાન અને મૂંછવાળી તસવીરો અને વીડિયો વાઈરલ થયા હતાં. બિલાડી બની ગયેલા આ પ્રધાનના વાઈરલ વીડિયો ખૂબ જ હાસ્યાસ્પદ બન્યા હતાં. ટ્વિટર પર એક યુઝરે તેમને બિલાડી જેવી તસવીરોમાં ક્યુટ લાગતા હોવાનું લખ્યું છે.

સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો ખૂબ જરુરી છે. ખાસ કરીને ફેસબુક લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન યુઝર્સે વિશેષ ચીવટ રાખવી પડે છે. જો એવુ કરવામાં ચૂક થાય તો પાકિસ્તાનના પ્રધાન શૌકત યુસૂફજઈ જેવી સ્થિતીમાં મુકાવું પડે.

Intro:Body:

https://hindi.news18.com/news/world/pakistan-facebook-cat-filter-used-by-pakistan-ministers-live-press-conferencegoes-viral-2105749.html

FB लाइव के दौरान 'बिल्ली' बन गए पाकिस्तानी मंत्री, Social Media पर उड़ा मज़ाक

खैबर पख्तुनख्वा प्रांत के सूचना मंत्री शौकत युसूफजई और उनके मंत्रियों ने संवाददाता सम्मेलन के दौरान फेसबुक लाइव में गलती से कैट फिल्टर लग जाने से बिल्ली के जैसे नजर आने लगे.

News18Hindi 

Updated: June 15, 2019, 5:48 PM IST

फेसबुक लाइव स्ट्रीमिंग करने के दौरान यूजर्स को कई सावधानियां बरतनी पड़ती हैं, खासकर जब आप किसी पब्लिक में अपनी कोई बात लाइव रख रहे हों. पाकिस्तान के खैबर पख्तूनख्वाह के एक मंत्री ने प्रेस कांफ्रेंस के दौरान कुछ ऐसी ही लापरवाही कर दी. जिसकी वजह से सोशल मीडिया पर उनका मजाक बनाया जा रहा है.

दरअसल, खैबर पख्तुनख्वा प्रांत के सूचना मंत्री शौकत युसूफजई और उनके मंत्रियों ने संवाददाता सम्मेलन के दौरान फेसबुक लाइव में गलती से कैट फिल्टर लग जाने से बिल्ली के जैसे नजर आने लगे. मंत्रियों के बिल्ली के कान और मूंछ लगी तस्वीरें और वीडियो वायरल हो रहे हैं.

View image on TwitterView image on TwitterView image on TwitterView image on Twitter

Haseeb Abro

@itsHaseebAbro

 You can't beat this! Khyber Pakhtunkhwa govt's live presser on Facebook with cat filters.. 😹

Even They can’t stop streaming or off the filter but they enjoy Till Last@BBhuttoZardari @SabaHyder1 @BakhtawarBZ #BuzdilNiazi

4

1:23 AM - Jun 15, 2019

See Haseeb Abro's other Tweets

Twitter Ads info and privacy

प्रेस कॉन्फ्रेंस के दौरान युसूफजई विधानसभा के हाल ही में लिए गए फैसलों के बारे में बात कर रहे थे. लेकिन गलती से कैट फिल्टन लग जाने की वजह से इंटरनेट पर इन मंत्रियों की तस्वीरों में लोग ज्यादा दिलचस्पी ले रहे हैं. ट्विटर पर एक यूजर ने युसूफजई के बारे में कहा कि वह बिल्ली के कान वाली तस्वीर के साथ काफी क्यूट दिख रहे हैं.

સાવધાની હટી દુર્ઘટના ઘટી, Fb લાઈવ વખતે પાકિસ્તાનના પ્રધાનનો દાંવ થઈ ગયો

ન્યુઝ ડેસ્કઃ સોશિયલ મીડિયામાં જો સાવધાની ના રખાઈ તો હાસ્યાસ્પદ અથવા તો શરમજનક સ્થિતીમાં મુકાવુ પડે છે. પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાનની પણ આવી જ હાલત થઈ છે.  FB લાઈવ દરમિયાન પ્રધાન બિલાડી બની ગયા હતા. આ આખો મામલો ઘણો જ રસપ્રદ અને રમૂજી છે.

સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો ખૂબ જરુરી છે. ખાસ કરીને ફેસબુક લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન યુઝર્સે વિશેષ ચીવટ રાખવી પડે છે. જો એવુ કરવામાં ચૂક થાય તો પાકિસ્તાનના પ્રધાન શૌકત યુસૂફજઈ જેવી સ્થિતીમાં મુકાવું પડે. તેમની સાથે શનિવારે જબરજસ્ત ઘટના ઘટી હતી. જેના કારણે તેમનો સોશિયલ મીડિયા ઉપર મજાક ઉડી રહ્યો છે. 

ખૈબર પખ્તુનખ્વાના માહિતી પ્રસારણ પ્રધાન શૌકત યુસૂફજઈ અને તેમના અન્ય પ્રધાન ફેસબુક લાઈવ કરી રહ્યા હતા ત્યારે  જ  ભૂલથી કૈટ ફિલ્ટર ચાલુ થઈ ગયુ હતું. તરત જ સોશિયલ મીડિયા પર તેમની બિલાડીના કાન અને મૂંછવાળી તસવીરો અને વીડિયો વાઈરલ થયા હતાં. બિલાડી બની ગયેલા આ પ્રધાનના વાઈરલ વીડિયો ખૂબ જ હાસ્યાસ્પદ બન્યા હતાં. ટ્વિટર પર એક યુઝરે તેમને બિલાડી જેવી તસવીરોમાં ક્યુટ લાગતા હોવાનું લખ્યુ છે.

સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો ખૂબ જરુરી છે. ખાસ કરીને ફેસબુક લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન યુઝર્સે વિશેષ ચીવટ રાખવી પડે છે. જો એવુ કરવામાં ચૂક થાય તો પાકિસ્તાનના પ્રધાન શૌકત યુસૂફજઈ જેવી સ્થિતીમાં મુકાવું પડે.  

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.