ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં પાકિસ્તાનના 4 જેટલા સૈનીકો માર્યા ગયા હતા.આ પહેલા બુધવારે જમ્મૂ કાશ્મીરના ઉરીમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાને મોર્ટાર છોડ્યા અને ફાયરિંગ પણ કર્યું. પાકિસ્તાની સેનાની આ કાયર હરકતના કારણે ભારતીય સેનાના એક સૈનિક શહીદ થયા હતા. ભારત તરફથી સેનાએ પાકિસ્તાનને આર્ટિલરી અને મોર્ટારથી જવાબ આપ્યો હતો.
પાકિસ્તાને ફરી કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાનો વળતો જવાબ - bharat news
શ્રીનગર: ગરુવારની રાત્રે પાકિસ્તાને ફરી નાપાક હરકત કરી હતી.પાકિસ્તાન તરફથી પુંછ-રાજૌરી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને મોર્ટાર છોડ્યા હતા,જે બાદ ભારતીય સેના દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો હતો.જેમાં પાકિસ્તાનના 4 સૈનિક માર્યા ગયા હતા.
પાકે કર્યુ સીઝફાયરનું ઉલધન, ભારતીય સેનાએ ઠાર કર્યા દુશ્મનન 4 સૈનિકો
ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં પાકિસ્તાનના 4 જેટલા સૈનીકો માર્યા ગયા હતા.આ પહેલા બુધવારે જમ્મૂ કાશ્મીરના ઉરીમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાને મોર્ટાર છોડ્યા અને ફાયરિંગ પણ કર્યું. પાકિસ્તાની સેનાની આ કાયર હરકતના કારણે ભારતીય સેનાના એક સૈનિક શહીદ થયા હતા. ભારત તરફથી સેનાએ પાકિસ્તાનને આર્ટિલરી અને મોર્ટારથી જવાબ આપ્યો હતો.
Intro:Body:
Conclusion:
Conclusion: