ETV Bharat / bharat

ભારતથી ડરી પાકિસ્તાને LOC થી કરાવ્યાં આતંકી સ્થળો ખાલી

નવી દિલ્હી: પુલવામા હમાલા પછી એક તરફ જ્યાં ભારતનાં લોકોમાં ગુસ્સો છે, તો બીજી તરફ પાકિસ્તાનના મનમાં ડર લાગવા લાગ્યું છે. પાકિસ્તાને ડર છે કે, ભારત તેના પર બીજીવાર સર્જિકલ સ્ટ્રાઈક ન કરે. તે માટે પાકિસ્તાને સરહદ નજીક તૈનાત લોન્ચ પૈડ્સથી તેના આતંકવાદીઓને હટાવાનું શરૂ કરી દીધુ છે.

author img

By

Published : Feb 17, 2019, 3:18 PM IST

ફાઈલ ફોટો

મળતી માહિતી મુજબ, આતંકીયોને પૈડ્સની નજીક તૈનાત સેનાના કૈપ્સમાં લઈ જવામાં આવશે. જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ CRPF પર થયેલા હમલા પછી કહ્યું હતું કે, સેનાના દળોને જૈશ એ મહોમ્મગની આ ના પાક હરકતનો જવાબ દેવા માટે પૂરી છૂટ છે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પાકિસ્તાન આતંકી હુમલાના જવાબમાં કાર્યવાહી કરવાની શક્યતાને સ્વીકારી રહ્યું છે. કદાચ આ કારણથી જ તેઓએ આ વર્ષે તેમની વિન્ટર પોસ્ટ્સ ખાલી કરાવી નથી. લગભગ 50-60 વિટર પોસ્ટને દર વર્ષે ખાલી કરાવવામાં આવે છે, ત્યાં હાલ પાકિસ્તાની સેનિકો તૈનાત છે. જેમાં વધારાના આતંકવાદીઓ લાંચ પેડ્સ છે. હાલ તેની સંખ્યા કેટલી છે તેની કોઈ માહિતી નથી.

Intro:Body:

ભારતથી ડરી પાકિસ્તાને LOC થી કરાવ્યાં આતંકી સ્થળો ખાલી

pak allegedly shifts terrorists bases from loc

pak,allegedly,shifts,terrorists,bases,loc,Gujarati news,National news

નવી દિલ્હી: પુલવામા હમાલા પછી એક તરફ જ્યાં ભારતનાં લોકોમાં ગુસ્સો છે, તો બીજી તરફ પાકિસ્તાનના મનમાં ડર લાગવા લાગ્યું છે. પાકિસ્તાને ડર છે કે, ભારત તેના પર બીજીવાર સર્જિકલ સ્ટ્રાઈક ન કરે. તે માટે પાકિસ્તાને સરહદ નજીક તૈનાત લોન્ચ પૈડ્સથી તેના આતંકવાદીઓને હટાવાનું શરૂ કરી દીધુ છે. 

મળતી માહિતી મુજબ, આતંકીયોને પૈડ્સની નજીક તૈનાત સેનાના કૈપ્સમાં લઈ જવામાં આવશે. જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ  CRPF પર થયેલા હમલા પછી કહ્યું હતું કે, સેનાના દળોને જૈશ એ મહોમ્મગની આ ના પાક હરકતનો જવાબ દેવા માટે પૂરી છૂટ છે. 

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પાકિસ્તાન આતંકી હુમલાના જવાબમાં કાર્યવાહી કરવાની શક્યતાને સ્વીકારી રહ્યું છે. કદાચ આ કારણથી જ તેઓએ આ વર્ષે તેમની વિન્ટર પોસ્ટ્સ ખાલી કરાવી નથી. લગભગ 50-60 વિટર પોસ્ટને દર વર્ષે ખાલી કરાવવામાં આવે છે, ત્યાં હાલ પાકિસ્તાની સેનિકો તૈનાત છે. જેમાં વધારાના આતંકવાદીઓ લાંચ પેડ્સ છે. હાલ તેની સંખ્યા કેટલી છે તેની કોઈ માહિતી નથી. 

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.