ETV Bharat / bharat

EVMમાં નહી, હિંદુઓના મગજમાં થઈ છેડછાડ: ઓવૈસી

નવી દિલ્હી: તેલંગાણાની હૈદરાબાદ લોકસભા બેઠક પર અસદુદ્દીન ઓવૈસીએ એક વાર ફરી જીત મેળવી છે. ઓવેસી AIMIMના અધ્યક્ષ પણ છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 24, 2019, 8:23 AM IST

Updated : May 24, 2019, 9:34 AM IST

જીત બાદ તેમણે કહ્યું કે, ચૂંટણી પંચે પોતાની સ્વતંત્રતા સાબિત કરવી જોઈએ. મને વિશ્વાસ છે ક, જો VVPATની કોપીને EVM સાથે સરખામણી કરવામાં આવે તો 100 ટકા સાચી રહેશે.

ઓવૈસીએ વધુમાં કહ્યું કે, EVMની છેડછાડ નથી થઈ, પરંતુ હિન્દુઓના મગજમાં છેડછાડ થઈ ચૂકી છે. ઓવૈસીએ હૈદરાબાદ બેઠક પર ભાજપના ડૉ. ભગવંત રાવ સામે 2 લાખ મતથી જીત મેળવી છે.

ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદમાં પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું. અસદુદ્દીન ઓવૈસી 2004 થી હૈદરાબાદના સાંસદ છે તો તેલંગાણામાં કુલ 17 બેઠક છે.

Intro:Body:

EVMમાં નહી, હિંદુઓના મગજમાં છે થઈ છેડછાડ: ઓવેસી

નવી દિલ્હી: તેલંગાણાના હૈદરાબાદ લોકસભા બેઠક પર અસદુદ્દીન ઓવેસીએ એક વાર ફરી જીત મેળવી છે. ઓવેસી AIMIMના અધ્યક્ષ પણ છે. 

જીત બાદ તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ પોતાની સ્વતંત્રતા સાબિત કરવી જોઈએ. મને વિશ્વાસ છે ક, મને આશા છે કે, જો VVPATની કોપીને EVM સાથે સરખામણી કરવામાં આવે તો 100 ટકા સાચી રહેશે.

ઓવેસીએ વધુમાં કહ્યું કે, EVMની છેડછાડ નથી થઈ, પરંતુ હિન્દુઓના મગજમાં છેડછાડ થઈ ચૂંકી છે. ઓવેસીએ હૈદરાબાદ બેઠક પર ભાજપના ડો. ભગવંત રાવ સામે 2 લાખ મતથી જીત મેળવી છે. 

ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદમાં પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું. અસદુદ્દીન ઓવેસીએ 2004 થી હૈદરાબાદના સાંસદ છે. તેલંગાણામાં કુલ 17 બેઠક છે. 

Conclusion:
Last Updated : May 24, 2019, 9:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.