ETV Bharat / bharat

ઓસ્કાર-2020: ઓરીજનલ સોન્ગ મોન્ટેજમાં રહેમાનનું 'જય હો'... - jai ho in original song montage

ડેની બોયલની ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર'ના ગીત 'જય હો' માટે ભારતીય સંગીતકાર એ. આર. રહેમાનને બે ઓસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં. આ અંતર્ગત ચાલુ વર્ષે આ ગીતને ઓસ્કર સમારોહમાં ઓરીજનલ સોન્ગ મોન્ટાઝમાં સામેલ કરવામાં આવ્યું છે.

oscars 2020 rahmans jai ho in original song montage
ઓસ્કાર 2020: ઓરીજનલ સોન્ગ મોન્ટેજમાં રહેમાનનું 'જય હો'
author img

By

Published : Feb 11, 2020, 7:30 AM IST

લોસ એન્જલસ: ભારતીય સંગીતકાર એ. આર. રહેમાનને 2009માં 'જય હો' માટે બે ઓસ્કર એનાયત કરવામાં આવ્યાં હતાં. ચાલુ વર્ષે આ ગીતને ઓસ્કર સમારોહમાં ઓરીજનલ સોન્ગ મોન્ટેજમાં શામેલ કરવામાં આવ્યું છે. ઓરીજનલ ધૂન અને ડેની બોયલની ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર'માં ગીત ગાવા બદલ રહેમાનના ખુબ વખાણ થયાં હતાં.

અમેરિકન સંગીતકાર, ગીતકાર અને અભિનેતા લિન મેનુએલ મિરાન્ડાએ રવિવાર રાત્રે સમારોહમાં મોન્ટેજ રજૂ કર્યા હતાં, જેમાં 'સ્લમડોગ મિલિયોનેર', 'ટાઇટેનિક', 'વેનેસ વર્લ્ડ'ના પ્રખ્યાત ગીતો રજૂ કરાવામાં આવ્યાં હતાં.

Intro:Body:

ઓસ્કાર 2020: ઓરીજનલ સોન્ગ મોન્ટેજમાં રહેમાનનું 'જય હો'

ડેની બોયલની ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર'ના ગીત 'જય હો' માટે ભારતીય સંગીતકાર એ. આર. રહેમાનને બે ઓસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત આ વર્ષે1 આ ગીતને ઓસ્કર સમારોહમાં આરિજનલ સોન્ગ મોન્ટાઝમાં શામેલ કરવામાં આવ્યું છે.

લોસ એન્જલસ: ભારતીય સંગીતકાર એ. આર. રહેમાને 2009માં 'જય હો' માટે બે ઓસ્કર એનાયત કરવામાં આવ્યા હતા. આ વર્ષે તેના આ ગીતને ઓસ્કર સમારોહમાં ઓરીજનલ સોન્ગ મોન્ટેજમાં શામેલ કરવામાં આવ્યું છે.

ઓરીજીનલ ધૂન અને ડેની બોયલની ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર'માં ગીત ગાવા બદલ રહેમાનના ખુબ વખાણ થયા હતા.

અમેરિકન સંગીતકાર, ગીતકાર અને અભિનેતા લિન મેનુએલ મિરાન્ડાએ રવિવાર રાત્રે સમારોહમાં મોન્ટાજ રજૂ કર્યા હતા, જેમાં 'સ્લમડોગ મિલિયોનેર', 'ટાઇટેનિક', 'વેનેસ વર્લ્ડ'ના પ્રખ્યાત ગીતો રજૂ કરાવામાં આવ્યા હતા.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.