ETV Bharat / bharat

શાહીન બાગમાં ફક્ત નરેન્દ્ર મોદીનો વિરોધ છેઃ રવિશંકર પ્રસાદ - કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે શાહીન બાગ અંગે ટિપ્પણી કરી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ઘણી વખત વિરોધ કરનારા લોકોને પૂછવામાં આવ્યું છે કે, તમને નાગરિક્તા સંશોધન કાયદામાં શું યોગ્ય લાગતું નથી. તો તેઓ કાંઈ કહેતા નથી.

ETV BHARAT
કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ બોલ્યા, આ માત્ર મોદીનો વિરોધ છે
author img

By

Published : Jan 27, 2020, 8:40 PM IST

નવી દિલ્હી: નાગરિક્તા સંશોધન કાયદાને લઇને દક્ષિણ દિલ્હીના શાહીન બાગમાં લોકો ઘણા દિવસોથી પ્રદર્શન કરી રહ્યા છે. આ અંગે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે સખત ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, ચૂંટણી સમયે શાહીન બાગના લોકો જે વિરોધ કરી રહ્યા છે તે વિરોધ માટે નહીં, પરંતુ મોદીનો વિરોધ કરવા માટે આ બધું કરી રહ્યા છે.

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ બોલ્યા, આ માત્ર મોદીનો વિરોધ છે

વડાપ્રધાન પણ સ્પષ્ટતા કરી ચુક્યા છે

તેમણે કહ્યું કે, વડાપ્રધાનથી લઇને તમામ નેતા ઘણી વખત સ્પષ્ટતા કરી ચુક્યા છે કે, નાગરિક્તા સંશોધન કાયદામાં કાંઈ પણ એવું નથી કે, જેમનાથી જનતાને ડરવું પડે. છતાં ખબર નહીં કેમ લોકો આવું કરી રહ્યાં છે.? કોંગ્રેસના નેતા કેમ ચુપ છે? રાહુલ ગાંધી કેમ બોલતા નથી?

અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ખુલ્લીને સમર્થન કરી રહ્યા છે, પરંતુ આ વિરોધ પ્રદર્શનથી ત્યાંની જે પરિસ્થિતી ઉત્પન્ન થઇ છે, તેમાં લાખો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્કૂલ, કૉલેજ જનારા નથી જઇ રહ્યા, રોજગારી માટે સરિતા વિહાર, જસોલા, મોલરબંદ, બદરપુરમાં રહેનારા લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં રહેવું પડે છે. આ તમામ માટે જવાબદાર કોણ છે?

બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે

રવિશંકર પ્રસાદે કહ્યું કે, નિર્દોષ બાળકોની નિર્દોષતાથી મોદીનો વિરોધ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, હું કેજરીવાલજીને પૂછવા માગુ છું કે, જિન્નાને લઇને એમનું સ્ટેન્ડ શું છે? કોંગ્રેસ અંગે એમનું શું સ્ટેન્ડ છે? કોંગ્રેસ અંગે એમની પાર્ટી શું વિચારે છે? અદનાન સામીને પદ્મશ્રી આપવા પર કોંગ્રેસનું શું કહેવું છે?

Intro:नई दिल्ली. नागरिकता संशोधन अधिनियम का विरोध करते हुए दक्षिणी दिल्ली के जाम शाहीन बाग इलाके में जिस तरह लोग डेढ़ महीने से धरना प्रदर्शन कर रहे हैं. इस पर भाजपा के वरिष्ठ नेता और केंद्रीय मंत्री रविशंकर प्रसाद ने कड़ी टिप्पणी की है. Body:अधिनियम के किस हिस्से का विरोध, लोगों को नहीं पता

उन्होंने कहा कि चुनाव के समय शाहीन बाग के लोग जो विरोध कर रहे हैं वह विरोध, विरोध के लिए नहीं है. बल्कि वह मोदी का विरोध करने के लिए यह सब कर रहे हैं. उन्होंने स्पष्ट कहा कि कई बार विरोध करने वाले लोगों से पूछा जा चुका है कि उन्हें नागरिकता संशोधन अधिनियम सीएए के किस क्लोज पर ऐतराज है तो है तो वह कुछ नहीं कहते.

प्रधानमंत्री तक दे चुके हैं सफाई

उन्होंने कहा कि प्रधानमंत्री से लेकर तमाम नेता कई बार सफाई दे चुके हैं कि नागरिकता संशोधन अधिनियम में कुछ भी ऐसा नहीं है जिससे कि उन्हें डरने की जरूरत हो. फिर भी पता नहीं वह लोग ऐसा क्यों कर रहे हैं ? कांग्रेस के नेता क्यों चुप हैं? राहुल गांधी क्यों नहीं बोलते? अरविंद केजरीवाल और मनीष सिसोदिया खुलकर समर्थन कर रहे हैं, लेकिन इस विरोध प्रदर्शन से जो वहां हालात उत्पन्न हो गए हैं लाखों की तादात में लोगों को परेशानी हो रही है स्कूल कॉलेज जाने वाले वाले नहीं जा रहे हैं. रोजगार के लिए सरिता विहार, जसोला, मोलरबंद, बदरपुर में रहने वाले लोगों को घंटों ट्रैफिक में बिताना पड़ता है यह इसके गुनहगार कौन है कौन है?
Conclusion:बच्चों को किया जा रहा इस्तेमाल

रविशंकर प्रसाद ने कहा कि मासूम बच्चों के मासूमियत को छलावा से मोदी के विरोध में कराया जा रहा है. भाजपा नेता ने कहा कि कांग्रेस ने सीएए का विरोध करने में जिन्ना को ले ले आया है. तो मैं केजरीवाल जी से पूछना चाहता हूं कि जिन्ना को ले करके उनका क्या स्टैंड है? कांग्रेस उनका क्या स्टैंड है? कांग्रेस के बारे में पार्टी क्या सोचती है? अदनान सामी को पद्म श्री देने पर कांग्रेस का क्या कहना है? यह सवाल भी रविशंकर प्रसाद ने पूछे हैं.

समाप्त, आशुतोष झा
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.