ETV Bharat / bharat

ફરી એક વાર EVMનું ભૂત બેઠું થયું, 21 વિપક્ષી પાર્ટીઓ ચૂંટણી પંચ પાસે પહોંચી - ec

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે દેશમાં એક બાજુ મતદાન શરૂ થઈ ગયું છે તો બીજી બાજું ફરી એક EVM અને VVPAT સાથે જોડાયેલા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જેને લઈ 21 વિપક્ષી પાર્ટીઓ આ બાબતને લઈ રવિવારે ચૂંટણી પંચ પાસે પહોંચ્યા છે. આ પાર્ટીઓએ ચૂંટણી પંચની સામે મશીન સંબંધિત માંગ રાખી હતી.

ians
author img

By

Published : Apr 14, 2019, 4:42 PM IST

કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંધવીનું કહેવું છે કે, મને નથી લાગતું કે, EVMમાં છેડછાડના મુદ્દે ચૂંટણી પંચ ખાસ કંઈ પ્રયત્નો કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, અમે EVMમાં છેડછાડના મુદ્દાને લઈ સમગ્ર દેશમાં આંદોલન કરીશું સાથે સાથે સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું.

ચૂંટણી પંચ પાસે જનારા નેતાઓમાં ચંન્દ્ર બાબૂ નાયડૂ પણ સામેલ છે. નાયડૂએ કહ્યું હતું કે, 21 રાજકીય પાર્ટીઓની માંગ છે કે, 50 ટકા મતદાન સ્લિપની EVM સાથે સરખામણી કરવામાં આવે.

જ્યારે કેજરીવાલે તો કહ્યું હતું કે, EVMમાં કોઈ ખરાબી નથી પણ ભાજપ તેમાં છેડછાડ કરી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે, ઘણા લાંબા સમયથી EVM અને VVPATમાં સ્લિપની સરખામણીને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. વિપક્ષી પાર્ટીઓની માંગ છે કે તેમાં 50 ટકા સ્લિપની સરખામણી થાય. જ્યારે આ બાબતે ચૂંટણી પંચનું કહેવું છે કે, જો આવું કરવા જઈશું તો ચૂંટણીના પરિણામમાં મોડું થશે. આ સંબંધિત સુપ્રીમ કોર્ટમાં પણ એક અરજી પર સુનાવણી ચાલી રહી છે.

Intro:Body:

ફરી એક વાર EVMનું ભૂત બેઠું થયું, 21 વિપક્ષી પાર્ટીઓ ચૂંટણી પંચ પાસે પહોંચી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે દેશમાં એક બાજુ મતદાન શરૂ થઈ ગયું છે તો બીજી બાજું ફરી એક EVM અને VVPAT સાથે જોડાયેલા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જેને લઈ 21 વિપક્ષી પાર્ટીઓ આ બાબતને લઈ રવિવારે ચૂંટણી પંચ પાસે પહોંચ્યા છે. આ પાર્ટીઓએ ચૂંટણી પંચની સામે મશીન સંબંધિત માંગ રાખી હતી.

કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંધવીનું કહેવું છે કે, મને નથી લાગતું કે, EVMમાં છેડછાડના મુદ્દે ચૂંટણી પંચ ખાસ કંઈ પ્રયત્નો કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, અમે EVMમાં છેડછાડના મુદ્દાને લઈ સમગ્ર દેશમાં આંદોલન કરીશું સાથે સાથે સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું.

ચૂંટણી પંચ પાસે જનારા નેતાઓમાં ચંન્દ્ર બાબૂ નાયડૂ પણ સામેલ છે. નાયડૂએ કહ્યું હતું કે, 21 રાજકીય પાર્ટીઓની માંગ છે કે, 50 ટકા મતદાન સ્લિપની EVM સાથે સરખામણી કરવામાં આવે.

જ્યારે કેજરીવાલે તો કહ્યું હતું કે, EVMમાં કોઈ ખરાબી નથી પણ ભાજપ તેમાં છેડછાડ કરી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે, ઘણા લાંબા સમયથી EVM અને VVPATમાં સ્લિપની સરખામણીને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. વિપક્ષી પાર્ટીઓની માંગ છે કે તેમાં 50 ટકા સ્લિપની સરખામણી થાય. જ્યારે આ બાબતે ચૂંટણી પંચનું કહેવું છે કે, જો આવું કરવા જઈશું તો ચૂંટણીના પરિણામમાં મોડું થશે. આ સંબંધિત સુપ્રીમ કોર્ટમાં પણ એક અરજી પર સુનાવણી ચાલી રહી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.